________________
વૈયાવચ્ચે પતિક ગુટે, ખંતાદિક ગુણ શક્તિ રે, હિતઉપદેશે સુવિહિતસંગે, બ્રહ્મચર્યની ગુપ્તિ રે. શ્રીજિન ! ૧૦ મન વાધે મૂદુબુદ્ધિ કેર, મારગ ભેદ ન હોવે રે; બહુ ગુણ જાણે એ અધિકારે, ધર્મરણ જે જોવે રે. શ્રીજિન! ૧૧ નાણ તણો સંભાગી હોવે, શિરમન દર્શનચરિતે રે, ન ત્યજે ગુરૂ કહે એ બુધ ભાખ્યું, આવશ્યકનિર્યુક્તિ રે શ્રીજિન ! ૧૨ ભૌતપતે જિમ બાણે હણતા, પણ અણફરસી સબરા રે; ગુરુ છાંડી આહાર તણો ખપ, કરતા તિમ મુનિ નવરા રે. શ્રીજિન ! ૧૩ ગુરૂકુલવાસે જ્ઞાનાદિક ગુણ, વાચંયમને વાધે રે, તો આહાર તણો પણ દૂષણ, ખપ કરતાં નવિ બાધે રે. શ્રીજિન ! ૧૪ ધર્મરતન ઉપદેશપદાદિક, જાણી ગુરુ આદરવો રે; ગચ્છ કહ્યો તેમનો પરિવારો, તે પણ નિત અનુસરવો રે. શ્રીજિન ! ૧૫ સારણવારણ પ્રમુખ લહીને, મુક્તિ મારગ આરાધે રે, શુભવીરય: તિહાં સુવિહિતકિરિયા, દેખાદેખે વાધે રે. શ્રીજિન ! ૧૬ જલધિ તણો સંક્ષોભ અસહતા, જેમાં નીકળતા મીન રે. ગચ્છારણાદિક અણસતા તિમ મુનિ દુખિયાદીનો રે. શ્રીજિન ! ૧૭
૧. સરખાવો: “ના, હો માળ, થિરો ફેંસને વરિત્ત ૨ . धन्ना आवकहाए, गुरुकुलवासं न मुंचंति ॥ १॥'
શ્રી આવશ્યક નિર્યુક્તિ. ૨. બાણ હસતા. ૩. વાધ રે. ૪. મુનિ ૫ વિરતિ ૬. સરખાવો : “દ નનિદિલ્હનન+મમહંતા જ દર પI I. मीणा अमुणिय मुणिणो, सारणपमुहाइ असहन्ता ॥ १ ॥"
શ્રીમતી ઓઘનિર્યુક્તિ ૭. અસહંતા. '
૨૮૨
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org