________________
(૧૧) અમદાવાદ શ્રી વીરવિજય ઉપાશ્રય ભંડાર, દા. ૧૭ નં.
૩ પત્ર ૫ ની પ્રત. ૯. સિદ્ધસહસ્ત્ર નામ વર્ણન છંદ
(૧) મારી પાસેની એક પ્રતમાંથી. (૨) શ્રી ચૈત્યવંદન સ્તુતિ સ્તવનાદિ સંગ્રહ ભાગ ૨, એ
નામના છાપેલ પુસ્તકમાંથી. (૩) અમદાવાદ ડહેલાના ઉપાશ્રયના ભંડારની એક પ્રત, ૧૦.મૌન એકાદશીનું ૧૫૦ કિલ્યાણક સ્તવન (૧-૨)અમદાવાદ વિદ્યા. ડબા નં. ૩૯ પ્રત નં. ૭૬ પાનું ૧૯)
અને ડબા નં. ૪પ પ્રત નં. ૧૦ એ બે પ્રત, કે જેમાંની એકને અંતે એમ છે કે “સંવત ૧૮૧૭ વર્ષે કાર્તિક વદિ ૧૨ ગુરૌ પ. ભાગ્યચંદ્રજી તત્ શિષ્ય મુનિ રાજસાગરણ
લિખિતું.” ૧૧.નિશ્ચય વ્યવહાર ગર્ભિત શ્રી શાંતિ જિન-સ્તવન
અમદાવાદ વિદ્યા, ડબો નં. ૩૯ પ્રત નં. ૭૬ પાનું ૮૫) ૧૨.નિશ્ચય વ્યવહાર ગભિત સીમંધર સ્વામી સ્તવન
(૧) અમદાવાદ વિદ્યા. ડબો ૪૪ પ્રત નં. ૧૦ (૨) મુંબઈ ગોડીજી ઉપાશ્રય પ્રત નં. ૧૦૨૬ પત્ર ૨ કે જેની
અંતે એમ છે કે “સંવત ૧૮૨૩ના વર્ષે પોસ વદિ ૪ રવો
ખંભાતિ બિંદરે મુનિ પ્રેમસાગરજી લપિકૃત' ૧૩. સીમંધર સ્વામી સ્તવન (૧૨૫ ગાથાનું) (૧૪) અમદાવાદ વિદ્યાડબો ૩૯ નં. ૭૬ પાનું ૧૪૨)
ડબો ૪૪ પ્રત . ૧૨, ડબો ૩૯ પ્રત નં. ૭૯, ડબો ૪પ પ્રત નંબર ૧૦ ખેડાની ટબાવાળી ૨૧ પત્રની પ્રત કે જેની અંતે એમ છે કે–‘ટબાની ગ્રંથાગ્રંથ શ્લોક ૪૨૦ સુત્ર ૧૫૫ સર્વ થઈનઈ ગ્રંથાગ્રંથ પ૭૫ શ્રી ઉપાધ્યાય જસવિજયકૃત
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org