________________
પાયછિત્તાદિક ભાવ ન રાખે, દોષ કરી નિશૂકો રે; નિદ્ધધસ સેઢીથી હેઠો, તે મારગથી ચૂકો રે. શ્રી સી. ૧૫ કોઈ કહે જે પાતિક કીધાં, પડિકમતાં છૂટીજે રે; તે મિથ્યા ફલ પડિકમણાનું, અપુણકરણથી લીજે રે. શ્રી સી. ૧૬ મિથ્થોદુક્કડ દેઈ પાતિક, તે ભાવે જે સેવે રે, આવશ્યક સાખે તે પરગટ, માયામાસને સેવે છે. શ્રી સી. ૧૭ મૂલપદે પડિકમણું ભાડું, પાપ તણું અણકરવું રે, શક્તિ ભાવ તણે અભ્યાસ, તે જસ અર્થે વરવું રે. શ્રી સી. ૧૮
ઢાળ ત્રીજી
તિંગીયા ગિરિ શિખર સોહે અથવા વીર મધુરી વાણિ બોલઈ – એ દેશી.)
દેવ ! તુઝ સિદ્ધાંત મીઠો, એક મને ધરિયે; દુષ્ટ આલંબન નિહાલી, કહો કિમ તરિયે ? દેવ ! ૧ દુષ્ટ આલંબન ધરે જે, ભગ્નપરિણામી; તેહ આવશ્યકે ભાખ્યા ત્યજે મુનિ નામી. દેવ ! ર નિયતવાસ વિહાર ચેઈય, ભક્તિનો ધંધો, મૂઢ અર્જાલાભ થાપે, વિગય પડિબંધો. દેવ ! ! કહે ઉગ્રવિહારભાગા, સંગમઆયરિઓ; નિયતવાસ ભજે બહુશ્રુત, સુણિઓ ગુણદરિ. દેવ ! ૪ ન જાણે તે ખીણજંઘાબલ થિવિર તે હો; ગોચરીના ભાગ કલ્પી, બહુ રહ્યો જે હો ! દેવ ! "
૧. પચ્છિતાદિક ૨. મૂલ.
સિદ્ધાંત વિચાર રહસ્ય ગર્ભિત ૩૫૦ ગાથાનું સ્તવન
૨૭૭
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org