________________
વિષમકાલમાં નિરગુણગચ્છ, કારણથી જો વસીયે રે, દ્રવ્યથકી વ્યવહારે ચલિય, ભાવે નવિ ઉલ્લસિયે રે. શ્રીસી, ૬ જિમ કુવૃષ્ટિથી નગરલોકને, ઘહેલા દેખી રાજા રે, મંત્રી સહિત ઘહેલા હોઈ બેઠા, પણ મનમાંહે તારા રે. શ્રી સી. ૭ ઈમ ઉપદેશપદે એ ભાખ્યું, તિહાં ભારગઅનુસારી રે; જાણીને ભાવે આદરીયે, કલ્પભાષ્ય નિરધારી રે. શ્રી સી. ૮ જ્ઞાનાદિક ગુણવન્ત પરસ્પર, ઉપગારે આદરવો રે, પંચવસ્તુમાં ગચ્છ સુગુણને, અવર કહ્યો છે ત્યજવો રે શ્રી સી. ૯ જે નિરગુણ ગુણરત્નાકરને, આપ સરીખા દાખે રે; સમકિતસાર રહિત તે જાણો, ધર્મદાસગણી ભાખે રે. શ્રી સી. ૧૦ કોઈ કહે છે બકુસકુશીલા, મૂલોત્તર પડિ સેવી રે; ભગવઈઅંગે ભાખ્યા તેથી, અન્ત વાત નવિ લેવી રેશ્રી સી. ૧૧ તે મિથ્યા નિકારણ સેવા, ચરણઘાતિની ભાખી રે; મુનિને તેહને સમ્ભવમાત્ર, સત્તમઠાણું સાખી રે. શ્રી સી. ૧૨ પડિસેવાવચને તે જાણી, અતિચારબહુલાઈ રે; ભાવબહુલતાયે તે ટાલે, પચવસ્તુ મુનિ ધ્યાઈ રે. શ્રી સી. ૧૩ સહસા દોષ લાગે તે છૂટે, સંયતને તત્કાલે રે, પછિ આકુટ્ટિયે કીધું, પ્રથમ અંગની ભાલે રે. શ્રી સી. ૧૪
૧. ગહિલા. ૨. હુઈ. ૩ સરખાવો : પાળો પુછાય, તો હું તુનમપ્પાઇi सुतवस्मिणो य हीलइ, सम्मत्तं कोमलं तस्स ॥ १ ॥
શ્રી ઉપદેશમાલા.
૨૭૬
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org