SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ કહે જિન આગે માગી, મુક્તિ મારગ અમે લેશું નિરગુણને પણ સાહિબ તારે, તસ ભક્ત ગહગતિશું રે જનજી ! રર પામી બોધ ન પાસે મૂરખ, માગે બોધ વિચાલે; લહિયે તેહ કહો કુણ મૂલે ? બોલ્યું ઉપદેશમા રે. જિનજી! ર૩ આણા પાલે સાહેબ તૂરો, સકલ આપદા કાપે; આણાકારી જે જન માગે, તસ જસલીલા આપે છે. જિનજી! ર૪ ઢાલ બીજી [આદર જીવ ક્ષમાગુણ આદર – એ દેશી અથવા રાગ આસાઉરી; ઉપશમ આણો – એ દેશી). કોઈ કહે અમે ગુરૂથી તરસું, જિમ નાવાથી લાહા , તે મિથ્યા ન લહે સહવાસે, કાચ પાચની સોહા ૨. ૧ શ્રી સીમંધર સાહિબ! સુણજો, ભરતક્ષેત્રની વાતો , લહું દેવ ! કેવલ રતિ ઇર્ણ યુગે, હું તો તુજ ગુણ રાતો ૨, શ્રી સી. ર કોઈ કહે છે ગચ્છથી ન ટલ્યા, તે નિરગુણ પણ સાધો રે, નાતિમાંહે નિરગુણ પણ ગણીયે, જસ નહીં નાતિ બાધો રે. શ્રી સી. ૩ ગુણ અવગુણ ઈમ સરિખા કરતો, તે જિનશાસન-વૈરી રે, નિરગુણ જો નિજરે ચાલે, તો ગચ્છ થાએ વૈરી રે. શ્રી સી. ૪ ‘નિરગુણનો ગુરૂ પણ કરે છે, તસ ગચ્છ ત્યજવો દાવો રે; તે જિનવરમારગનો ઘાતક, ગચ્છાચાર ભાગો રે. શ્રી સી. ૫ ૧. લહિશું. ૨. ભગતેં. ૩. સુપ્યો. ૪. લહીએ. ૫. જે. ૬. સરખાવો : ૪ નન્ય અTM વિથ્વી, જળ કુર્માના નવધા | Iછો છો, બંનેમામ મુત્તબ્બે || 9 | શ્રી ગચ્છાચાર પન્ના સિદ્ધાંત-વિચાર રહસ્ય ગર્ભિત ૩૫૦ ગાથાનું સ્તવન ૨૭પ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy