________________
જિમ જિમ બહુશ્રુત બહુજનસંમત, બહુશિષ્યે પરિવરિઓ; તિમ તિમ જિનશાસનનો વયરી, જો નવિ નિશ્ચયદરીઓ રે.૧
કોઈ કહે `લોચાદિક કષ્ટ, માર્ગ ભિક્ષાવૃત્તિ;
તે મિથ્યા નવિ મારગ હોર્વે, જનમનની અનુવૃત્તિ રે. જિનજી ! ૧૫
જો કુષ્ટ મુનિમારગ પાવે, બલદ થાએ તો સારો;
ભાર વહે જે તાડવે ભમતો, ખમતો ગાઢ પ્રહારો રે. જિનજી ! ૧૬
લહે પાપઅનુબંધી પાપે, બલહરણી જનભિક્ષા;
પૂરવભવ વ્રતખંડન ફેલ એ, પંચવસ્તુની શિક્ષા રે. જિનજી ! ૧૭ કોઈ કહે અમે લિંગે તરશું, જૈનલિંગ છે વારૂ;'
તે મિથ્યા નવિ ગુણ વિષ્ણુ તરિયે, ભુજ વિણ ન તરે તારૂ રે. જિનજી ! ૧૮
જિનજી ! ૧૪
ફૂટલિંગ જિમ પ્રગટ વિડંબક, જાણી નમતાં દોષ;
નિબંધસ જાણીને નમતાં, તિમજ કહ્યો તસ પોષ રે. જિનજી ! ૧૯ શિષ્ય કહે “જિમ જિનપ્રતિમાને, જિનવર થાપી મિયે; સાર્વષ થાપી અતિસુંદર, તિમ અસાધુને નમિયે રે.' જિનજી! ૨૦ ભદ્રબાહુગુરૂ બોલે `પ્રતિમા, ગુણવંતી નહિ દુષ્ટ; લિંગ માંહે બે વાનાં દીસે, તે તું માન અદુષ્ટ રે.* જિનજી! ૨૧
૧. સરખાવો : ગદ ગદ વદમ્બુઝો મેમો ઞ માતાળસંર્પારવુડો ય । अविणिच्छओ अ समए, तह तह सिद्धतपडिणीओ ॥ १ ॥ શ્રી ઉપદેશમાલા તથા શ્રી પંચવસ્તુ.
यथा यथा शिष्यगणैः समेती, बहुश्रुतः स्याद्वहुसंमतश्च । समाधिमार्गप्रतिकूलवृत्तिस्तथा शासनशत्रुरेव || २ |
૨. તે તો માને અદુષ્ટ રે.
૨૭૪
કર્તામહર્ષિવિરચિત શ્રી વૈરાગ્ય કલ્પલતા.
ગુર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી)
Jain Education International2010_02 For Private & Personal Use Only
www.jainelibrary.org