________________
સિદ્ધાંતનવિચાર રહસ્ય ગર્ભિત
સાડા ત્રણસો ગાથાનું શ્રી સીમંધર જિન-સ્તવન
ઢાલ પહેલી
એ છીંડી કિહાં રાખી ? – એ દેશી
શ્રી સીમંધરસાહિબ આગે, વીનતડી એક કીજે; મારગ શુદ્ધ મયા કરી મુને, મોહનમૂરતિ દીજે રે.'
જિનજી! વીનતડી અવધારો. એ આંકણી. ૧ ચાલે સૂત્ર વિરુદ્ધાચાર, ભાષે સૂત્ર વિરુદ્ધ એક કહે અમે મારગ રાખું, તે કિમ માનું શુદ્ધ રે ? જિનજી ! ર આલંબન કૂડાં દેખાડી, મુગ્ધ લોકને પાડે; આણાભંગ તિલક તે કાલું, થાપ આપ નિલાડે રેજિનજી! ૩ વિધિ જોતાં કલિયુગમાં હોવે, તીરથનો ઉચ્છેદ; જિમ ચાલે તિમ ચલવે જઈયે, એહ ધરે મતિભેદ રે. જિનજી! ૪
ર૭ર
ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org