________________
દોસી મૂલાસુત સુવિવેકી, દોસી મેઘા હેતેજી, એહ તવન મેં કીધું સુંદર, ચુત અક્ષર સંકેતજી; એ જિનગુણ સુરતરુનો પરિમલ, અનુભવ તો તે લહસ્થજી, ભમર પરિ જે અરથી હોઈને, ગુરુઆણા શિર વહસ્થજી ૫
કુમતિ-મદ-ગાલન શ્રી વરસ્તુતિરૂપ ૧૫૦ ગાથાનું સ્તવન
૨૭૧
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org