SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ પવિત્ર કરીજે રે જીહા તુજ ગણે, શિર ધરીએ તુજ આણ; દિલથી કદિએ રે પ્રભુ ન વિસારીએ, લહીએ સુજશ કલ્યાણ. સમકત. ૨૫ હાલ સાતમી (રાગ ધનાશ્રી, વર્તમાન શાસનનો સ્વામી, ચામીકરસમ દેહોજી; . વીરજિનેશ્વર મેં ઈમ યુણિઓ, મન ધરી ધર્મસનેહોજી; એહ તવન જે ભણશે ગણશે, તસ ઘર મંગલમાલાજી, સમકિતભાણ હોશે ઘટ તેહને, પરગટ ઝાકઝમાલાજી. ૧ અરથ એહના છે અતિસૂક્ષમ, તે ધારો ગુરુ પાસેજી, ગુરુની સેવા કરતાં લહીએ, અનુભવ નિજ અભ્યાસેજી જેહ બહુશ્રુત ગુરુ ગીતારથ, આગમના અનુસારીજી, તેહને પૂછી સંશય ટાલો, એ હિતશીખ છે સારીજી. ર ઇંદલપુરમાં રહિય ચોમાસું, ધર્મધ્યાન સુખ પાયાજી, સંવત સત્તરતેત્રીસા વરસે, વિજયદશમી મન ભાયાજી; શ્રીવિજયપ્રભસૂરિ સવાયા, વિજયરતન યુવરાયાજી, તસ રાજે ભવિજનહિત કાજે, ઈમ મેં જિનગુણ ગાયાજી. ૩ શ્રી કલ્યાણવિજય વરવાચક, તપગચ્છગયણદિણિદાજી; તાસ શિષ્ય શ્રીલાભવિજયબુધ, ભવિજનકરવચંદાજી; તાસ શિષ્ય શ્રી જીતવિજય બુધ, શ્રીનયવિજય મુર્ણિદાજી, વાચક જશવિજયે તસ શિષ્ય, યુણિયા વીરજિર્ણિદાજી. ૪ ૧. કહિએ રે. ૨. કલસ. ૩. ચિત્ત. ૪. નિત. ૫ અમદાવાદનું એક પરું ૬-૭ સીસ ૨૦ ગુર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy