SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર અરથ પહિલો બીજો કહ્યો, નિજુત્તિએ રે મીસ, નિરવશેષ ત્રીજો અંગ પંચમે, ઈમ કહે તું જગદીશ.' સમકત. ૧૬ સૂત્ર નિજુત્તિ રે બિહું ભેદે કહે, ત્રીજું અનુયોગદ્વાર ફૂડ કપટી રે જે માને નહીં, તેહને કવણ આધાર ? સમકત. ૧૭ બદ્ધ તે સૂગે રે અર્થ નિકાચિયા, નિજુત્તિએ અપાર; ઉપાધિમાન ગણનાદિક કિહાં લહે? તે વિણ માર્ગ વિચાર, સમકત. ૧૮ જો નિયુક્તિ ગઈ કુમતિ કહે, સૂત્ર ગયાં નહિ કેમ ? જેહ વાચનાએ આવ્યું તે સવે, માને તો હોએ ખેમ. સમકત. ૧૯ આંધ આગે રે દરપણ દાખવો, બહિરા આગે ર ગીત; મૂરખ આગે રે કહેવું યુક્તિનું, એ સાવ એક જ રીત. રામકત. ૨૦ મારગ-અરથી પણ જે જીવ છે, ભદ્રક અતીતિ વિનીત; તેહને એ હિતશિખ સોહામણી, વલી જે સુનય અધીત. સમકત. ૨૧ પ્રવચનસાખે રે એમ એ ભાષિયા, વિગતે અરવિચાર, તુજ આગમની રે ગ્રહિય પરમ્પરા, લહિએ જગ જયકાર સમકત. રર ગુણ તુજ સઘલા રે પ્રભુ! કોણ ગણી શકે? આહાગુણલવ એક; ઈમ મેં થતાં રે સમકિત દઢ કર્યું, રાખી આગમટેક. સમકત. ૨૩ આણા તાહરી રે જો મેં શિર ધરી, તો શ્વે કુમતિનું જોર ? તિહાં નવિ પસરે રે બલ વિષધર તણું, કિંગારે જિહાં માર. સમર્થિત ર૪ ૧. સરખાવો : અન્ય વસ્તુ પઢો. વકો નિત્તિમાં દારૂ I तइओ य निरवसेसो, एस विही होइ अणुओगा ॥ १ ॥ શ્રી ભગવતી સૂત્ર શતક ૨૫મું ૨. કહ્યું. ૩. તેહનો. ૪. લોક. ૫ સુહામણી. ૬. મેં. ૭. કુણ. ૮ પેસે રે. કુમતિમદ-ગાલની વીરસ્તુતિરૂપ ૧૫૦ ગાથાનું સ્તવન ૨૬૯ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy