SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ નવમે અધ્યયને તે બીજા અંગમાં, ઘરમાંહિ દીવ ન દીઠ્ઠ; વલિય ચઉદમે રે કહ્યું શિક્ષા લહે, ગ્રંથ તજે તે ગરિક. સમકીત૦ ૯ * સપ્તમ અંગે રે અપક્રિયા સંવરી, દાખ્યા શ્રાદ્ધ અનેક; નવિ આચારધરાદિક તે કહ્યા, મોટો એહ વિવેક, સમકીત ૧૦ ઉત્તરાધ્યયને રે કોવિદ જે કહ્યો, શ્રાવક પાલિત ચંપ;૩ તે પ્રવચન નિગ્રંથ વચન થકી, અરથ વિવેક અકમ્પ. સમકીત ૧૧ સૂત્રે દીધું રે સત્ય તે સાધુને, સુરનરને વલી અત્થ; સંવરદ્વારે રે બીજે ઈમ કહ્યું, અંગ દશમે સમરત્ન. સમકીત ૧૨ વલિય વિગયપડિબદ્ધને વાચના, શ્રીઠાણાંગે નિષિદ્ધ; નવિય મનોરથ શ્રુત ભણવા તણો, શ્રાવકને સુપ્રસિદ્ધ. સમકીત ૧૩ વાચન દેતાં રે ગૃહિને સાધુને, પાયચ્છિત્તચઉમાસ; કહ્યું નિશીથે રે તો શું એવડી, કરવી હુંશ નિરાશ ? સમકીત ૧૪ તજિય` અસજ્ઝાઈ ગુરુવાચના, લેઈ યોગ ગુણવંત; જે અનુયોગ ત્રિવિધ સાચો લહે કરે તે કર્મનો અન્ત. સમકીત ૧૫ ૧. ત્યજે. ૨. સરખાવો : નિંદ લાવમપામંતા, માળિયા ના 1 ते धीरा वंधणुमुक्का. नावकखंति जीवियं ॥ १ ॥ गंथं विहाय इह सिक्खमाणां, उठ्ठाय सुबंभचेरे वसिज्जा । ओवायकारी विषयं तु सिक्खे, जे छेय सेऽविप्पमयं न कुज्जा ॥ શ્રી યગડાંગ સૂત્ર. ૩. સ૨ખાવો : ચંવાળુ પત્તિ નામ, માવા સિ વાળા | महावीरम्स भगवओ. सीसो सो उ महप्पणो ॥ १ ॥ ઉત્તરાધ્યયન સૂત્ર ૪. ગુરુને. ૫. જિય. ૨૬૮ Jain Education International 2010_02 ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy