________________
ઢાલ છઠ્ઠી.
(ભોલીડા હંસા રે ! વિષય ન રાચિએ – એ દેશી) સમકીત સૃધું રે તેમને જાણીએ, જે માને તુજ આણ; સૂત્ર તે વાંચે રે યોગ વહી કરી, કરે પંચાંગી પ્રમાણ. સમકત. ૧ ઉદ્દેશાદિક નહીં ચલનાણનાં, છે સુચનાણનાં તેહ, શ્રીઅનુયોગદુવાર થકી લહી, ધરીએ યોગશું નહ. સમકત. ૨ ઉદ્દેશાદિક ક્રમ વિણ જે ભણે, આશા તેહ નાણ; નાણાવરણી રે બાંધે તેથી, ભગવાઈ અંગ પ્રમાણ. સમકત. ૩
સ્ત્રી નન્દી-અનુયોગદુવારમાં ઉત્તરાધ્યયન રે યોગ; . કાલગ્રહણનો રે વિધિ સઘલો કહ્યો, ધરિએ તે ઉપયોગ. સમકત. ૪ ઠાણે ત્રીજે રે વલી દશમે કહ્યું, યોગ વહે જેહ સાધ; આગમસિભા તે સંપજે, તેરે સંસાર અગાધ. સમકત. પ યોગ વહીને રે સાધુ કૃત ભણે, શ્રાવક તે ઉપધાન; તપઉપધાને રે કૃતપરિગ્રહ કહ્યા, નન્દીએ તેહ નિદાન. સમકતા ૬ ઇરિયાદિકનાં રે પટુ ઉપધાન છે, તેણે આવશ્યક શુદ્ધ, ગૃહી સામાયિક આદિ ચુત ભણે, દીક્ષા લેઈ અલુદ્ધ. સમકત૭ સૂત્ર ભણ્યા કોઈ શ્રાવક નહિ કહ્યા, લદ્ધા કહ્યા તેહ, પ્રથમ જ્ઞાન ને પછી દયા કહી, તિહાં સંજત ગુણ રહ. સમકત. ૮
૧. આશાતના. ૨. અશુદ્ધ.
કુમતિમદ-ગાલન શ્રી વીરસ્તુતિરૂપ ૧૫૦ ગાથાનું સ્તવન
૨૬૭
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org