________________
હાલ ચોથી
[ઝાંઝરીયા મુનિવર ! ધન ધન તુમ અવતાર – એ દેશી) કોઈ કહે જિન પૂજતાંજી જે પટ્ટાય આરંભ; તે કિમ શ્રાવક આચરેજી? સમકિતમાં થિરથંભ સુખદાયક તોરી આણા મુજ સુપ્રમાણ. ટેક ૧ તેહને કહીએ જતના ભક્તિ, કિરિયામાં નહિ દોષ; પડિકમણે મુનિદાન વિહારે, નહીં તો હોય તસ પોષ. સુખ૦ ર સાતમીવચ્છલ પખિયપોસહ, ભગવાઈ અંગ પ્રસિદ્ધ, ઘરનિર્વાહ ચરણ લિએ તેહનાં, જ્ઞાતામાંહિ હરિ કીધ, સુખ૩ કૃણિક રાય ઉદાયન કીધા, વંદનમહ સુવિવેક; મહાયાકયુબલિકમ્મા કહિયા, તુંગીયશ્રાદ્ધ અનેક. સુખ. ૪ સમક્તિ સંવરની તે કિરિયા, તિમ જિનપૂજા ઉદાર, હિંસા હોય તો અરથદંડમાં, કહે નહીં ? તેહ વિચાર. સુખ. ૫ નાગ-ભૂત-જક્ષાદિક હેતે, પૂજા હિંસા રે ઉત્ત; સૂગડાંગમાં નવિ જિનહેતે, બોલે જે હોએ જુત્ત. સુખ. ૬ જિહાં હિંસા તિહાં નહી જિન-આણા, તો કિમ સાધુવિહાર ? કર્મબન્ધ નહી જયણા ભાવે, એ છે શુભ વ્યવહારમાં સુખ. ૭ પ્રથમ બધ ને પછી નિર્જરા, ફૂપ તણો રે દિäત; કહિ કોઈ જોડે બધુ ભાખે, ભાવ તે શુચિજલ તંત. સુખ૦ ૮
૧. બોલીએ.
૨૬૨
ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org