________________
ઉપાદાનવશ બન્ધન કહિયું, તસ હિંસા શિર ઉપચાર, પુષ્પાદિક આરમ્ભ તણો ઈમ, હોય ભાવે પરિવાર સુખ, ૯ જલ તરતાં જલ ઉપર મુનિને. જિમ કરૂણના રે રંગ; પુષ્પાદિક ઉપર શ્રાવકને, તિમ પૂજામાંહિ ચંગ. સુખ. ૧૦ પાત્રદાનથી શુભવિપાક જિમ, લહે સુબાહુકુમાર; પહિલે ગુઠાણે ભદ્રક પણ, તિમ જિન પૂજા ઉદાર, સુખ. ૧૧ ઉપલક્ષણથી જિમ શીલાદિક, તિમ જિનપૂજા લીધ; મનુઆયુ બન્યું તે સુબાહુ, તેણે સમકિત ન પ્રસિદ્ધ. સુખ. ૧૨ મેઘજીવ ગજ શશઅનુકમ્પા, દાન સુબાહુ વિચાર, પહિલે ગુણઠાણે પણ સુન્દર, તિમ જિનપૂજા પ્રકાર. સુખ૧૩ દાનદેવપૂજાદિક સઘલાં, દ્રવ્યસ્તવ કહ્યાં જેહ, અસદારમ્ભી તસ અધિકારી, માંડી રહે જે ગેહ, સુખ. ૧૪ સદારમ્ભમાં ગુણ જાણીએ, અસદારમ્ભનિવૃત્તિ; અરમણિકતા ત્યાગે ભાષી, ઈમજ પ્રદેશી પ્રવૃત્તિ. સુખ. ૧૫ લિખિત શિલ્પશત ગણિત પ્રકાશ્યો, ત્રણે પ્રજાહિત હેત; પ્રથમ રાય શ્રી ઋષભજિણિદે, તિહાં પણ એ સંકેત. સુખ. ૧૬ યતનાએ સૂત્રે કહ્યું મુનિને, આર્યકરમ ઉપદેશ; પરિણામિક બુદ્ધિ વિસ્તારે, સમજે શ્રાદ્ધ અશેષ. સુખ. ૧૭
૧. પુષ્કાદિક ૨. “i = સર્વ નવો, કવિ ળ ને મજા
सो तंमि तंमि समए, सुदासहं बंधए कम्मं ॥ १ ॥ ૩. ભદ્રકપણે ૪. તેમ પૂજાથી, ૫. અરમણીયતા. ૬. એહિ. ૭. તિણે. કુમતિમદ-ગાલન શ્રી વીરસ્તુતિરૂપ ૧૫૦ ગાથાનું સ્તવન
૨૬૩
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org