SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ શાસન૧૯ રાયકન્યા કહી શ્રાવિકા, ન કહી ઈમ જે ભૂલે રે, રાજીમતી કહી તેહવી, તિહાં સદૈહ તે ઝૂલે રે.' શાસન૧૭ હરિ પરિ કર્મ નિયાણનું, ઈહ ભવે ભોગ ન નાસે રે, સમતિ લહે પરણ્યા પછી, કહે શું ન વિમાસે રે ? શાસન. ૧૮ જિણઘર કેણે કરાવિયું ? તિહાં પ્રતિમા ને પઈઠા રે, તેમની પૂજા તે કુણ કરે ? એમ પરખે તે ગરિઠા ૨. શાસન. ૧૯ વર નવિ માગ્યો પૂજતાં, શક્ર શિવ માગે રે; ભક્તિ સમી સૂરિયાભને, વિરતિ વિશેષથી જાગે રે. શાસન ર૦ ધર્મ વિનય અરિહન્તનો, ઈમ એ લોગવિયારો રે; સંભવે સર્વને જાણિએ, સમકિત શુદ્ધ આચારા રે. શાસનર૧ આણદનો વિધિ નવિ કહ્યો, રાયપ્રદેશીને પાડે રે સંભવ સર્વ ન માનસ્ય, વીંટાસ્ય તેહ આઠે રેશાસનરર પડિકમણાદિક ક્રમ નહીં, પાઠ સપ્તમ અંગે રે, પઢમઅણુઓગથી પ્રકરણે, સર્વ કહ્યું વિધિ રંગે ર. શાસન રક કિહાં એક એક દેશ જ ગ્રહે, કિહાં એક ગ્રહ ને અશેપો રે, કિહાં એક ક્રમ ઉત્કમ ગ્રહે, એ શ્રુતશલી વિશેષ રે. શાસન ૨૪ શાસનની જે પ્રભાવના, તે સમકિતની આચારો રે, શ્રીજિનપૂજાએ જે કરે, તે લહે સુજશ ભંડારી રે. શાસનરપ ૧. તિહાં સંદેહે ઝૂલે રે. ૨. પડિક્કમણું ઓઘથી ૩. કહે. કુમતિ-મદ-ગાલન શ્રી વિરસ્તુતિરૂપ ૧૫૦ ગાથાનું સ્તવન ટ૬૧ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy