________________
દાન કિશું પ્રતિમા પ્રતિ ?' એમ કહે કે છલ હેરી રે; ઉત્તર તાસ સંભવ તણી, શૈલી છે સૂત્ર કેરી રે. શાસન ૭ દશવિધ બહુવિધ જિમ કહ્યું, વૈયાવચ્ચ નહી જોગે રે; દશમે તે અંગે તથા ઈહાં, જોડીએ નયઉપયોગે રે. શાસન ૮ સાધુને જિનપ્રતિમા તણું, વૈયાવચ્ચ તિહાં બોલ્યું રે, તેહ અરથથકી કુમતિનું, હિયડું કાંઈ ન ખોલ્યું છે. શાસન ૯ સંઘ તણી જિમ થાપના, વૈયાવચ્ચ જસવાદો રે; જાણીએ જિનપ્રતિમા તણું, તિમ ઈહાં કવણ વિવાદો રે ? શાસન. ૧૦ ઈમ સવિ શ્રાવક ાધુને, વંદનનો અધિકારો રે, સૂત્ર કહ્યો પ્રતિમા તણો, હવે કહું પૂજા-વિચારો રે. શાસન ૧૧ યાગ અનેક કર્યા કહ્યા, શ્રી સિદ્ધારથરાજે રે, તે જિનપૂજના કલ્પમાં, પશુના યાગ ન છાજે રે. શાસન) ૧૨ શ્રીજિન પાસને તીરથે, શ્રમણોપાસક તેહો રે, પ્રથમ અંગે કહ્યો તેહને, શ્રીજિનપૂજાનો નેહો રે. શાસન) ૧૩ શ્રેણિક મહાબલ પ્રમુખના, ઈમ અધિકાર અનેકો રે; છઠ્ઠ અંગે વલી દ્રોપદી પૂજે પ્રગટ વિવેકો રેશાસન. ૧૪ નારદ દેખીને નવિ થઈ, ઊભી તેહ સુજાણ રે, જાણીએ તેણે તે શ્રાવિકા, અક્ષર એ જ પ્રમાણ રે. શાસન. ૧૫ આમ્બિલ અન્તર છદ્રનું, ઉપસર્ગે તપ કીધું રે; કિમ નવિ કહિએ તે શ્રાવિકા ? ધર્મે કારજ સીધું રે. શાસન. ૧૬
૧. વંદન ૨. જહા ૩. ઘાત
૨૬૦
ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org