________________
દશવૈકાલિકે નર થકી, સુર અધિક વિવેક જણાય; લાલ રે, દ્રવ્યસ્તવ તો તેણે કર્યાં, માને તસ સુજસ ગવાય. લાલ રે તુજ ૨૨
હાલ ૩
[ઋષભનો વંશ રયણાયરૂ એ દેશી]
શાસન તાહરું અતિ ભલું, જિંગ નહીં કોઈ તસ સરિખું રે; તિમ તિમ રાગ ઘણો વધે, જિમ જિમ જુગતિચ્ચું પરખું રે. ૧ શાસન તાહરૂં અતિ ભલું. એ આંકણી
ચૈત્ય નમું ન અનેરાં રે,
શ્રી અરિહંત અને તેહનાં, અંબડ ને તસ શિષ્યનાં વચન ઉવવાઈ ઘણેરાં રે. શાસન ૨ `ચૈત્ય' શબ્દ તણો અરથ તે, પ્રતિમા નહિ કોઈ બીજા ૨; જેહ દેખી ગુણ ચેતિએ, તેહજ ચૈત્ય પતીજા રે. શાસન ૩ ઈમ જ આલાવે, આણંદને, જિનપ્રતિમા નતિ દીસે રે; સપ્તમ અંગના અર્થથી, તે નમતાં મન હીંસે રે. શાસન ૪
પરતીર્થી સુર તેહની, પ્રતિમાની નતિ વારી રે; તેણે મુનિ જિનપ્રતિમા તણી, વંદન નીતિ નિરધારી રે. શાસન પ
પરતીર્થીએ જે પરિગ્રહ્યા, મુનિ તે તો પરતીર્થી રે;
6
ત્રણ શરણમાંહિ ચૈત્ય તે; કહે પ્રતિમા શિવઅર્થી રે. શાસન ૬
૧. ‘ઘો માનમુવિટ્ટ, અહિંસા સંગમાં તવો | देवावि तं नमसंति, जस्स धम्मे सया मण्णो || १
|”
શ્રી દશવૈકાલિક સૂત્ર
૨. શ્રી અરિહંત ને વલી તેહનાં; અરિહંત ચૈત્ય તે અતિ ભલાં તેહ નમું ન અનેરાં રે. ૩. પણ ૪. લહી
કુમતિ-મદ-ગાલન શ્રી વીસ્તુતિરૂપ ૧૫૦ ગાથાનું સ્તવન
Jain Education International 2010_02 For Private & Personal Use Only
૨૫૯
www.jainelibrary.org