________________
ફૂલ પગર આગે કરી, આલેખે મંગલ આઠ; લાલ રે, ધૂપ દેઈ કાવ્યે સ્તવી, કરે શક્રસ્તવનો પાઠ. લાલ રે. તુ ૧૩ જેહના સ્વમુખે જિન કહે, ભવસિદ્ધિ પ્રમુખ છ બોલ; લાલ રે, તાસ ભગતિ જિનપૂજના, નવિ માને તેહ નિટોલ. લાલ રે. તુ ૧૪ પ્રભુ આગલ નાટક કર્યું, ભગતિ સૂરિયાભે સાર; લાલ રે, ભગતિ તણાં ફલ શુભ કહ્યાં, શ્રી ઉત્તરાધ્યયન મોઝાર, લાલ રે. તુ૦ ૧૫ અંગ ઉપાંગે ઘણે કહી, એમ દેવ-દેવીની ભક્તિ; લાલ રે, આરાધકતા તેણે થઈ, ઈહાં તામલી ઇંદ્રની યુક્તિ. લાલ રે. ૬૦ ૧૬ ભક્તિ જિતધર્મે કરી, લીએ દાઢા અવર જિન અંગ; લાલ રે, શૂભ રચે સુર ત્રણ તે, કહે જં‰પન્નત્તી ચંગ. લાલ રે. ૬૦ ૧૭ શતક દશમે અંગ પાંચમે, ઉદ્દેશે છઠ્ઠું ઇંદ; લાલ રે, દાઢ તણી આશાતના, ટાલે તે વિનય અમંદ. લાલ રે. તુ ૧૮ સમકિતદષ્ટી સુર તણી, આશાતના કરચે જેહ; લાલ રે, દુર્લભબોધિ તે હશે, ઠાણાંગે ભાખ્યું એહ લાલ રે, તુ ૧૯ તેહને જશ બોલ્યે કહ્યું. વલી સુલભબોધિતા થાય; લાલ રે. તેણે પૂજાદિક તેહનાં, કરણી શિવહેતુ કહાય. લાલ રે તુજ ૨૦ તપ સંયમ તરુસમ કહ્યાં, ફલસમ તે શિવસુરશર્મ; લાલ રે. સુરકરણી માને નહીં, નવ જાણ્યો તેણે એ મર્મ. લાલ રે. તુજ ૨૧
:
૧. સરખાવો ‘વંદ ટાળક નીવા તુન્નવોયિત્તા મેં પતિ, તંનહાअरिहंताणं अवणं वयमाणे ॥ १ ॥ अरिहंतपण्णत्तस्स धम्मस्स अवणं वयमाणे २ आयरियरवज्ज्ञाणाणं अवण्णं वयमाणे ३ चाउव्वण्णस्स संघस्स अवण्णं वयमाणे ४ विवक्कतवबंभचेराणं देवाण અવળું વચમાળે '' સ્થાનાંગ.
ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી)
૨૫૮
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org