________________
તે
સુર અભિનવ ઉપન્યો, પૂછે સામાનિક દેવ; લાલ રે, શું મુજ પૂરવ ને પછી, હિતકારી કહો તતખેવ'. લાલ તે કહે `એહ વિમાનમાં, જિનપડિયા દાઢા જેહ; લાલ રે, તેહની તુમ્હે પૂજા કરો, પૂરવ પચ્છા હિત અંહ લાલ પૂરવ પચ્છા શબ્દથી, નિત્ય કરણી જાણે સોય; લાલ ૨; સમકિત-ષ્ટિ સદ્દહે, તે દ્રવ્યથકી કિમ હોય ? લાલ રે.
તુ
૨.
Jain Education International 2010_02
तु
For Private & Personal Use Only
ર
૩૦૩
૪
तु ૫
દ્રવ્યથકી જે પૂજિયાં, પ્રહરણ કોશાદિ અનેક; લાલ રે; તેહજ બિહું જુદાં કહ્યાં, એ તો સાચો ભાવ વિવેક, લાલ ૨. ચક્રરયણ જિણનાણની, પૂજા જે ભરતે કીધ; લાલ રે, જિમ તિહાં તિમ અન્તર ઇહાં, સમકિતદૅષ્ટિ સુપ્રસિદ્ધ લાલ રે. તુ ૬
પહિલે ભવ પૂરવ કહે, જ્ઞાતા દર્દુર સંબંધ; લાલ રે, પચ્છા કડુઅ વિષય કહ્યા, વલી મૃગાપુત્ર પ્રબંધ. લાલ રે. તુ ૬ આગમેસીભદ્દા કહ્યા, ગઈઠિઈકલ્લાણા દેવ; લાલ રે, તસ પૂરવ પચ્છા કહે, ત્રિહું કાલે હિત જિન-સેવ. લાલ રે. તુ૰ ૮ જસ પૂરવ પચ્છા નહીં, મધ્યે પણ તસ સંદેહ; લાલ રે. ઈમ પહીલે અંગે કહ્યું, સૂધો અર્થ તે એહ. લાલ રે. તુ૦ ૯ પચ્છાપેચ્ચા શબ્દનો, જે ફેર કહે તે દુઠ; લાલ રે, શબ્દ તણી રચના ઘણી, અરથ એક છે પુઠ્ઠા લાલ રે. તુ વાંચી પુસ્તક રત્નનાં, હવે લઈ ધરમ વ્યવસાય; લાલ રે, સિદ્ધાયતને તે ગયો, જિહાં દેવછંદાનો ઠાય. લાલ રે. તુ ૧૧ જિનપ્રતિમા દેખી કરી, કરે શિર પ્રણામ શુભ બીજ; લાલ રે, પુષ્પ-માલ્ય-ચૂર્ણ કરી, વસ્ત્રાભરણે વલી પૂજ. લાલ રે. તુ૰ ૧૨
૧૦
કુમતિ-મદ-ગાલન શ્રી વીરસ્તુતિરૂપ ૧૫૦ ગાથાનું સ્તવન
૨૫૭
www.jainelibrary.org