________________
સત્તર સહસ્ર જોયણ જઈ ઊંચા, ચારણ તીર્છા ચાલે, સમવાયાંગે પ્રગટ પાઠ એ, સ્યું કુમતિ! ભ્રમ ઘાલે રે ? જિનજી ! ૨૨
‘ચૈત્ય’ શબ્દનો જ્ઞાન અરથ તે, કહો કરવો કુણ હેતે ? જ્ઞાન એક ને ચૈત્ય ઘણાં છે, ભૂલે જડ સંકેતે રે. જિનજી! ૨૩
રુચિકાદિકનાં ચૈત્ય નમ્યાં તે, સાસય પડિમા કહિએ;
જે ઈહાંનાં તેહ અશાશ્વત, બિહુમાં ભેદ ન લહિએ રે. જિનજી! ૨૪ જે ઉપર સાહિબ ? તુજ કરુણા, શુદ્ધ અરથ તે ભાખે; તુજ આગમનો શુદ્ધ પ્રરૂપક, સુજસ અમિયરસ ચાખે રે. જિનજી ! ૨૫
હાલ ૨
મહાવિદેહક્ષેત્ર સોહામણું – એ દેશી]
તુજ આણા મુજ મિન વસી, જિહાં જિનપ્રતિમા સુવિચાર, લાલ રે, રાચપસેણી સૂત્રમાં, સૂરિઆભતણો અધિકાર. લાલ રે. તુજ ૧
૧. “તએ ણં તસ્સ સૂરિયાભસ્સ દેવસ્ય પંચવિહાએ પજ્જત્તીએ પત્તિભાવંગયસ્સ સમાગમ્સ ઈમેયારુવે અઋત્વિએ પત્થિએ મણોગએ સંકપે સમુપ્પજિજત્થા-કિં મેં પુવ્વિ કરણિજ્યું ? કિં મે પચ્છા કરણિજ્યું ? કિ મૈં પુથ્વિ સેયં ? કિં મે પચ્છા સેયં ? કિંમે પુદ્ધિં પચ્છાવિ હિયાએ સુહાએ ખમાએ થ્રિસ્સેસાએ આણુગામિયત્તાએ ભવિસઈ ? તઐર્ણ તસ્સ સૂરિયાભસ્ય દેવસ્સ સામા ણિયપરિસોવવÇગા દેવા સૂરિયાભસ્સ ઈમેયારુવં અલ્ઝયિં સમુપ્પન્ન સમભિજાણિતા જેણેવ સૂરિયાભે દેવે તેણેવ ઉવાગચ્છતિ, સૂરિયાભં દેવં કરયલપરિગૃહિયં દસનહું સિરસાવત્તું મત્યએ અંજલી કટ્ટુ જએણે વિજએણં વન્દ્વાવેઈ, વહાવેત્તા એવં વયાસી એવં ખલુ દેવાણુખિયાણં સૂરિયાÒ વિમાણે સિદ્ધાયતણે જિણપડિમાણે જિણસ્નેહપ્પમાણમેત્તાણું અઠ્ઠસયં સન્નિખિત્તાણું વિદ્વઈ, સભાએ ણં સુહમાએ ણં માણવએ ચેઈયખંભે વઉરામએસ ગોલવટ્ટસમુગ્ગએસુ બહુઈઓ જિણસકાઓ સન્નિખિત્તાઓ ચિઠ્ઠતિ, તાઓ ણં દેવાણપ્પિયાાં અનૈર્સિ ચ બહૂણં વેમાણિયાણં દેવાણં દૈવીણું ય અચ્ચણિજ્જાઓ જાવ પજુવાસણિજ્જાઓ, તુ એયંણં દેવાણુખિયાણં પુર્વિં કરણિજ્યું એયંણં દેવાણુપ્પિયાણં પચ્છા કરણિજ્યું એયંણં દેવાણુપ્પિયાણ પુર્વિં પચ્છાવિ હિયાએ સુાએ ખમાએ નિસ્સેસાએ આણુગામિયત્તાએ વિસઈ - ઇતિ રાયપોણીઉપાંગે.
૨૫૬
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org