________________
દશવૈકાલિકે દૂષણ દાખ્યું, નારીચિત્રને ઠામે; તો કિમ જિનપ્રતિમા દેખીને, ગુણ નવિ હોય પરિણામે રે ?
રુચદ્વીપ એક ડગલે જોતાં, પડિમા નમિય આણંદે; આવતાં એક ડગલે નંદીસરે, બીજે ઈહાં જિન વંદે રે. જિનજી ! ૧૪
જિનજી ! ૧૩
ત્રિછી ગતિ એ ભગવઈ ભાખી, જંઘાચારણ કેરી; પંડગવન નંદન ઇહાં પડિમા, ઊર્ધ' નમે ઘણેરી રે. જિનજી ! ૧૫
વિદ્યાચારણ તે એક ડગલે, માનુષોત્તરે જાય;
બીજે નંદીસરે જિનપ્રતિમા, પ્રણમી પ્રભુદિત થાય રે. જિનજી ! ૧૬
તિહાંથી પડિમા વૃંદણ કારણ, એક ડગલે ઈહાં આવે; ઊર્ધપણે જાતાં બે ડગલાં આવતાં એક સ્વભાવે રે, જિનજી! ૧૭
શતક (ઈક-)વીશમે નવમ ઉદ્દેશે, પ્રતિમા મુનિવર વંદી; ઇમ દેખી જે અવલા ભાજે, તસ મતિ કુમતિ ફંદી રે. જિનજી ! ૧૮ આલોઅણનું ઠાણ કહ્યું જે, તેહ પ્રમાદ ગતિ કરો;
તીર ગતિ જે જાત્ર વિચાલે, રહે તે ખેદ ઘણેરો રે. જિનજી ! ૧૯
કરી ગોચરી જિમ આલોએ, દશવૈકાલિક સાખે;
તિમ એ ઠામ પ્રમાદ આર્લાએ, નહીં દોષ ને પાખે રે. જિનજી! ૨૦
કહે કોઈ એ કહેવા માત્ર જ, કોઈ ન ગયો નવિ જાસ્ય;
નહીં તો લવશિખા માંહિ જાતાં, કિમ આરાધક થાચે રે ?
:
૧ સરખાવો : ‘‘વિિિત્ત ન વિજ્ઞાપ, રિવા સુપ્રયિ | भक्खरंप व दट्ट्णं दिटि पडिसमाहरे ॥ 9 ॥” શ્રી દશવૈકાલિક સૂત્ર
Jain Education International 2010_02
જિનજી ! ૨૧
૨. તીર્છા. ૩. ઊર્ધ્વ
કુમતિ-મદ-ગાલન શ્રી વીરસ્તુતિરૂપ ૧૫૦ ગાથાનું સ્તવન
For Private & Personal Use Only
૨૫૫
www.jainelibrary.org