SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ જાસ ધ્યાન કિરિયામાંહિ આવે, તે સત્ય કરી જાણું શ્રી આવશ્યક સૂત્ર પ્રમાણે, વિગતે તેહ વખાણું રે. જિનજી! ૩ ચોવીસત્યયમાંહિ નિક્ષેપા, નામ દ્રવ્ય દોય ભાવું; કાઉસગ્ગ આલાવે ઠવણા, ભાવ તે સઘલે લ્યાવું રે. જિનજી ! ૪ પુસ્તક-લિખિત સકલ જિમ આગમ, તિમ આવશ્યક એહ; ભગવઈ નંદી સાખે સંમત, તેહમાં નહીં સંદેહ રે. જિનજી! પ સૂત્ર આવશ્યક જે ઘરઘરનું, કહયે તે અજ્ઞાની; પુસ્તક અર્થ-પરંપર આવ્યું. માને તેહજ જ્ઞાની રે. જિનજી! ૬ ગંભીલિપિ શ્રીગણધરદેવે, પ્રણમી ભગવઈ આદે, જ્ઞાન તણી તે ઠવણા અથવા, દ્રવ્યશ્રુત અવિવાદે રે. જિનજી ! ૭ ભેદ અઢારજ બંભીલિપિના, સમવાયાંગે દીઠા; શુદ્ધ અરથ મરડી ભવ બહુલા, ભમરા કુમતી ધીઠા રે. જિનજી! ૮ ગંભીલિપિ જો તેહનો કર્તા, તો લેખક પણ આવે; ગુરૂઆણા વિણ અરથ કરે છે, તેહનો બોલ ન ભાવે રે. જિનજી! ૯ જિનવાણી પણ દ્રવ્ય-શ્રુત છે, નંદીસૂત્રને લેખે; જિમ તે તિમ ગંભીલિપિ નમિયે, ભાવ તે દ્રવ્ય વિશેષે રે, જિનજી ! ૧૦ જિમ અજીવ સંયમનું સાધન, જ્ઞાનાદિકનું તેમ; શુદ્ધભાવ આરોપે વિધિસ્યું, તેહને સઘલે ખેમ રે. જિનજી ! ૧૧ શુદ્ધભાવ જેહનો છે તેહના, ચાર નિક્ષેપો સાચા; જેહમાં ભાવ અશુદ્ધ છે તેહના, એક કાચ સવિ કાચા રે. જિનજી ! ૧૨ ૧. અઢાર જે ૨, ફાવે રે ૨૫૪ ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy