SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ કુમતિ-મદગાલન શ્રી વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું હુંડીનું સ્તવન ઢાલ ૧લી (એ છિંડી કિહાં રાખી અથવા ભવિકા ! સિદ્ધચક્રપદ વંદો -- એ દેશી) પ્રણમી શ્રીગુરૂના પયપંકજ, ગુણશ્ય વીરજિણંદ, ઠવણનિક્ષેપ પ્રમાણ પંચાંગી, પરખી લો આણંદ રે. જિનાજી! તુજ આણા શિર વહિએ, તુજ શાસન નય શુદ્ધ પ્રરૂપણ; ગુણથી શિવસુખ લહિએ રે. જિનજી! તુજ આણા શિર વહિએ. એ આંકણી. ૧ શ્રી અનુયોગદુવારે ભાષ્યા, ચાર નિક્ષેપો સાર; ચાર સત્ય દશ સત્યા ભાષ્યા, ઠાણાંગે નિરધાર રે જિનજી! ર ૧ સરખાવો: “ સર્વે પ્રનત્ત, તેં. નાનHષ્ય ટવામળે વ્યસ માવિમm" “दसविहे सच्चे पन्नत्ते, तंजहा जणवयसम्मयटवणा नाम म्व पडुच्चसच्चे य । ववहारभावजीए, दस ओवम्मसच्चं य ॥ १ ॥ श्री ठाणांग पत्र કુમતિમદ-ગાલન શ્રી વીરસ્તુતિરૂપ ૧૫૦ ગાથાનું સ્તવન પ૩ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy