________________
મુજ હોજો ચિત્ત શુભભાવથી, ભવ ભવ તાહરી સેવ રે; યાચિએ કોડી યતને કરી, એહ તુજ આગલે દેવ ! રે. સ્વામી. ૧૨૪
કલશ ઇમ સયલ-સુખકર, દુરિત-ભયહર, વિમલ-લક્ષણ-ગુણધરો; પ્રભુ અજર અમર નરિંદ વંદિત, વીનવ્યો સીમંધરો. નિજ-નાદ-તર્જિત-મેઘ-ગર્જિત, વૈર્ય-નિર્જિત મંદરો, શ્રી નયવિજય બુધ ચરણસેવક, જશવિજય બુધ જયકરો. ૧૨૫
૨૫૨
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org