SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ સાધુ બીજા વરશ્રાવક, ત્રીજો સગપાખીજી; એ ગયે શિવ મારગ કહીએ, જિાં છે પ્રવચન સાખીજી. શેષ ત્રણ્ય ભવ-મારગ કહીએ. કુમતિકદાચ ભરિયાજી; ગૃહિ-યતિલિંગ-કુલિંગ લખીએ, સકલદોષના દરિયાજી ૮૧ જે વ્યવહાર મુગતિમારગમાં, ગુણઠાણાને લેખેજી; અનુક્રમે ગુણશ્રેણિનું ચઢવું, તેહિજ જિનવર દેખજી. જે પણ દ્રક્રિયા પ્રતિપાલે, તે પણ સંમુખભાવેજી; શુકલબીજની ચંદ્રકલા જિમ, પૂર્ણભાવમાં આવેજી. ૮૨ તે કારણ લજ્જાદિકથી પણ, શીલ ધરે જે પ્રાણીજી, ધન્ય તેહ કતપુણ્ય કૃતારથ, મહાનિસીથે વાણીજી. એ વ્યવહારનયે મન ધારો, નિશ્ચયનયમત દાખ્યુંજી; પ્રથમ અંગમાં વિતિગિચ્છાએ, ભાવચરણ નવિ ભાખ્યુંજી. ૮૩ १. मावज्जजोगपरिवज्जणार सव्वोत्तमो अ जइधम्मो । वीओ सावयधम्मो, तइयो संविग्गपक्खो य ॥ सेसा मिच्छादिट्टी, गिहिलिंगकुलिंगदचलिंगेहिं । जह तिणि य मोक्खपहा संसारपहा तहा तिण्णिं ॥ શ્રી ઉપદેશમાલા પ્રકરણ, ગાથા ૫૧૯-૫૨૦ ૨. સેઢિનું ३. धन्ने णं से पुरिसे कयत्थे महाणुभावे जे णं लोगलज्जएवि सीलं पालेइ ॥ - શ્રી મહાનિશીથ સૂત્ર ૨૪૬ છે ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy