SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ હેમ પરીક્ષા જિમ હુએજી, સહત હુતાશન-તાપ; જ્ઞાનદશા તિમ પરીએજી, જિહાં બહુ કિરિયાવ્યાપ. સી. જિન! પ૯ આલંબન વિણ જિમ પડેછે, પામી વિષમી વાટ; મુગ્ધ પડે ભવકૂપમાંજી, તિમ વિણ કિરિયાઘાટ. સૌભાગી જિન! ૬૦ ચરિત ભણી બહુલોકમાંજી, ભરતાદિકનાં જેહ, લોપે શુભ વ્યવહારનેજી, બોધિ હણે નિજ તેહ. સોભાગી જિન ! ૬૧ બહુ દલ દીસે જીવનાંજી, વ્યવહારે શિવયોગ; છીંડી તાકે પાધરોજી, છોડી પંથ અયોગ. સોભાગી જિન! દર આવશ્યકમાંહિ ભાખિઓજી, એહિ જ અર્થવિચાર; ફલસંશય પણ જાણતાંજી, જાણી જે સંસાર.' સોભાગી જિન ! ૬૩ વ્યવહારસિદ્ધિ (ચાલુ) ઢાલ છઠ્ઠી [શાસન તાહરૂં અતિ ભલું, મુનિમનસરોવરે હંસલો અથવા ઋષભનો વંશ રયણાયરૂ – એ દેશી અવર ઇસ્યો નય સાંભલી, એક ગ્રહે વ્યવહારો રે; મર્મ દ્વિવિધ તસ નવિ લહે, શુદ્ધ અશુદ્ધ વિચારો રે. ૬૪ તુજ વિણ ગતિ નહીં જંતુને, તું જગજંતુનો દીવો રે; જીવીએ તુજ અવલંબને, તું સાહિબ ચિરંજીવો રે. તુજ વિણ ગતિ નહીં જંતુને. આંકણી ૬૫ ૧. સરખાવો : લંડ્યું પરિબળો સંસાર પરના મવતિ | संसयं अपरिआणओ संसार अपरिन्नाए भवति ।। શ્રી આચારાંગ સૂત્ર શ્રી સીમંધરસ્વામિની વિનતિરૂપ નવરહ ગર્ભિત ૨૪૩ Jain Education International - 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy