________________
વ્યવહારસિદ્ધિ
ઢાલ પાંચમી
(રાગ-કેદારો, પ્રભુ ચિત્ત ધરીને અવધારો મુજ વાત – એ દેશી એમ નિશ્ચય નય સાંભલીજી, બોલે એક અજાણ આદરશું અમે જ્ઞાનને, શું કીજે પચ્ચખાણ?' પર સોભાગી જિન! સીમંધર! સુણી વાત. એ આંકણી. કિરિયા ઉત્થાપી કરીજી, છાંડી તેણે લાજ નવિ જાણે તે ઉપજી, કારણ વિણ નવિ કાજ. સોભાગી જિન! પ૩ નિશ્ચયનય અવલંબતાંજી, નવિ જાણે તસ મર્મ; છોડે જે વ્યવહારનેજી, લોપે તે જિન ધર્મ. સોભાગી જિન! ૫૪ નિશ્ચયદષ્ટિ હદય ધરીજી, પાલે જે વ્યવહાર, પુણ્યવંત તે પામશેજી, ભવસમુદ્રનો પાર. સોભાગી જિન! પપ તુરંગ ચડી જિમ પામિએજી, વેગે પુરનો પંથ; માર્ગ તિમ શિવનો લહેજી, વ્યવહાર નિગ્રંથ. સોભાગી જિન! પ૬ મહેલ ચઢતાં જિમ નહીંછ, તેહ તુરંગનું કાજ; સફલ નહીં નિશ્ચય લહેજી, તેમ તનુકિરિયા સાજ. સોભાગી જિન ! પ૭ નિશ્ચય નવિ પામી શકેજી, પાલે નવિ વ્યવહાર, પુણ્યરહિત જે એહવાજી, તેહને કવણ આધાર, સોભાગી જિન ! ૫૮ ૧. નિશ્ચયને. २. निच्छयमवलंबता, णिच्छयओ णिच्छयं अयाणंता । णासंति चरणकरणं, वाहिरकरणालसा केई ॥
શ્રી ઓઘનિર્યુક્તિ ૩. તેહનો. ૨૪૨
ગુર્જર સાહિત્યસંગ્રહ થશવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org