SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ કષ્ટ કરો સંજમ ધરો, ગાલો નિજ દેહ, જ્ઞાનદા વિણ જીવને, નહીં દુઃખનો છે. આતમ ર૭ બાહિર-યતના બાપડા, કરતાં દૂહવાએ; અંતર-યતના જ્ઞાનની, નવિ તેણે થાએ. આતમ ૨૮ રાગદ્વેષ મલ ગાલવા, ઉપશમ જલ ઝીલો; આતમપરિણતિ આદરી, પરપરિણતિ પીલો. આતમ ર૯ હું એહનો એ માહરો, એ હું એણી બુદ્ધી; ચેતન જડતા અનુભવે, ન વિસામે શુદ્ધી. આતમ ૩૦ બાહિરદષ્ટી દેખતાં, બાહિર મન ધાવે; અંતરદૃષ્ટી દેખતાં, અક્ષયપદ પાવે. આતમ ૩૧ ચરણ હોએ લજ્જાદિકે, નવિ મનને ભંગ; ત્રીજે અધ્યયને કહ્યું, એમ પહેલે અંગે. આતમ ૩ર અધ્યાતમ વિણ જે ક્રિયા, તે તનમલ તોલે; મમકારાદિક યોગથી, ઈમ જ્ઞાની બોલે. આતમ. ૩૩ હું કર્તા પરભાવનો, એમ જિમ જમ જાણે; તિમ તિમ અજ્ઞાની પડે, નિજ કર્મને ઘાણે. આતમ ૩૪ १. अज्ञानं खलु कष्टं क्रोधादिभ्योऽपि सर्वपापेभ्यः । अर्थ हितमहितं वा न वेत्ति येनावृत्तो जीवः ॥ ૨. ધ્યાવે. રૂ. સરખાવો : ગારમેલા ઘર્ત સર્વે પિ દિ તતવનવ્યા: | भावोऽयमनेन विना, चेष्टा द्रव्यक्रिया तुच्छा । - તૃતીય ષોડશક ૪. અજ્ઞાને. શ્રી સીમંધરસ્વામિની વિનતિરૂપ ન રહસ્ય ગર્ભિત ૨૩૯ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy