SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મતત્ત્વ વિચાર ઢાલ ત્રીજી હવે રાણી પદ્માવતી જીવ રાશી ખમાવે – એ દેશી) જિહાં લગે આતમદ્રવ્યનું, લક્ષણ નવિ જામ્યું; તિહાં લગે ગુણઠાણું ભલું, કેમ આવે તાણ્યું? રર આતમતત્ત્વ વિચારીએ. એ આંકણી. આતમઅજ્ઞાને કરી, જે ભવદુઃખ લહીએ; આતમજ્ઞાને તે ટલે, એમ મનિ સહિએ. આતમ ૨૩ જ્ઞાનદશા જે આકરી, તેહ ચરણ વિચારો; નિર્વિકલ્પ ઉપયોગમાં, નહીં કર્મનો ચારો. આતમ ૨૪ ભગવઈઅંગે ભાષિઓ, સામાયિક અર્થ, સામાયિક પણ આતમાં, ધરો સૂધો અર્થ. આતમ ર૫ લોકસાઅિધ્યયનમાં, સમકિત મુનિભાવે, મુનિભાવે સમકિત કહ્યું, નિજ શુદ્ધસ્વભાવે. આતમ ર૬ १. आत्मानमात्मना वेत्ति मोहत्यागाद् य आत्मनि । तदेव तस्य चारित्रं तद्ज्ञानं तच्च दर्शनम् ॥ ૨. સરખાવોઃ માત્મજ્ઞાનમવં; દુઃ૩માત્મજ્ઞાનેન હર્ત ! ___ तपसाप्यात्मविज्ञानहीनछेत्तुं न शक्यते ॥ શ્રી યોગશાસ્ત્ર ચતુર્થપ્રકાશ ૩. સરખાવો: માયા સાફ, ઝાયા સામય ગ્ર શ્રી ભગવતી સૂત્ર ४. जं सम्मति पासहा तं मोणंति पासहा, जं मोणंति पासहा तं सम्मति पासहा । શ્રી આચારાંગ સૂત્ર, લોકસાર અધ્યયન) ૨૩૮ ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy