SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ હાલ ત્રીજી [અભિનંદન જિન ! દરિશન તરસિયે – એ દેશી) સમકિત પક્ષજ કોઈક આદર, ક્રિયામંદ અણજાણ; શ્રેણિક પ્રમુખ ચરિત્ર આગલ કરે, નવિ માને ગુરુ આણ; અંતરજામી રે ! તું જાણે સવે. એ આંકણી. ૧ કહે તે શ્રેણિક નવિ નાણી હુઓ, નવિ ચારિત્રપ્રધાન; સમકિત ગુણથી રે જિનપદ પામસે, તેહિજ સિદ્ધિ નિદાન. અંતર. ૨ નવિ તે જાણે રે કિરિયા ખપ વિના, સમકિત ગુણ પણ તાસ; નરક તણી ગતિ નવિ છેદી શકે, એ આવશ્યક ભાષ. ૩ ઉજવલ તાણે રે વાણે મેલડે, સોહે પટ ન વિશાલ; તિમ નવિ સોહે રે સમકિત અવિરતિ, બોલે ઉપદેશમાલ. અંતર. ૪ વિરતિ વિઘન પણ સમકિત ગુણ વર્યો, છેદે પલિય પહુક્ત; આણંદાદિક બ્રત ધરતા કહ્યો, સમકિત સાથે રે સૂત. અંતર ૫ શ્રેણિક સરિખા રે અવિરતિ થોડલા, જેહ નિકાચિત કર્મ; તાણી આણ રે સમકિત વિરતિને, એ જિનશાસન-મર્મ. અંતર. ૬ બ્રહ્મપ્રતિજ્ઞા રે વિણ લવ સપ્તમાં, બ્રહ્મવતી નહિ આપ; અણકીધા પણ લાગે અવિરતે, સહજે સઘલાં રે પાપ. અંતર૦ ૭ એહવું જાણી રે વત આદર કરો, જતને સમકિતવંત; પંડિત પ્રીછે રે થોડે જિમ ભણે, “ના રે બોલ અનંત. અંતર ૮ ૧. પક્ષ કોઈક જ ૨. કહે ૩. કરે ૪. મુ. ૨૩૨ ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy