________________
મણિ શોધક શત ખારના રે, જિમ પુટ સકલ પ્રમાણ રે; મન સર્વ ક્રિયા તિમ યોગને રે, પંચવસ્તુ અહિનાણ રે. ગુણ ૩ પ્રીતિ ભગતિ યોગે કરી રે, ઇચ્છાદિક વ્યવહાર રે; મન હીણો પણ શિવ હેતુ છે રે, જેહને ગુરૂ આધાર રે. ગુણ ૪ વિષ-ગરલ-અન્યોન્ય છે રે', હેતુ અમૃત જિમ પંચ રે; મન કિરિયા તિહાં વિષ ગરલ કહી રે, ઈહ પરલોક પ્રપંચ રે. ગુણ પ અન્યોન્ય' હૃદય વિના રે, સંમૂચ્છિમ પરિ હોય હૈ; મન હેતુ ક્રિયા વિધિ રાગથી રે, ગુણ વિનયીને જાય રે. ગુણ ૬ અમૃત ક્રિયા માંહી જાણીએ રે, દોષ નહિ લવલેશ રે; મન ત્રિક ત્યજવાં દોય સેવવાં, રે યોગબિંદુ ઉપદેશ રે. ગુણ ૩ ક્રિયા ભગતે છેદીએ રે, અવિધિ દોષ અનુબંધ રે, મન તિણે તે શિવ કારણ કહે રે, ધર્મસંગ્રહણી પ્રબંધ રે. ગુણ૦ ૮ નિશ્ચય ફલ કેવલ લગે રે, નવિ ત્યજીએ વ્યવહાર રે; મન; ચક્રી ભોગ પામ્યા વિના રે, જિમ નિજ ભોજન સાર રે. ગુણ ૯ પુણ્ય અગનિ પાતક' હે રે, જ્ઞાન સહેજે ઓલખાય રે; મનo પુણ્ય હેતુ વ્યવહાર છે હૈ, તિર્ણ નિર્વાણ ઉપાય રે. ગુણ ૧૦ ભવ્ય એક આવર્તમાં રે, કિરિયા વાદી સિદ્ધ રે; મન હોવે તિમ બીજો નહિ રે, ``દશા ચૂર્ણી" પ્રસિદ્ધ રે.’ ગુણ ૧૧ ઈમ જાણીને મન ધરે રે, તુજ શાસનનો રાગ રે; મન નિશ્ચય પરિણત મુનિ રહે રે, વ્યવહારે વડ લાગે રે. ગુણ ૧૨
૧. યોગ્યરેને ૨. ગર અનનુષ્ઠાન ૩. અનનુષ્ઠાન ૪. ભોગ્ય ૫. અગ્નિ પાતિક ૬. સુસિદ્ધ રે ૭. સુપ્રસિદ્ધ રે.
નિશ્ચય વ્યવહાર ગર્ભિત શ્રી સીમંધરસ્વામી સ્તવન
Jain Education International 2010_02
For Private & Personal Use Only
૨૩૧
www.jainelibrary.org