________________
આંધા આગલ' દરાણ દાખવો, બહિરા આગલ ગીત; મૂરખ આગલ પરમારથ કથા, ત્રિણે એક જ રીત. અંતર. ૯ એવું જાણી રે હું તુજ વીનવું, કિરિયા સમકિત જોડી, દીજે કીજે રે કરૂણા અતિ ઘણી, મોહ સુભટ મદ મોડી. અંતર ૧૦
ઢાલ ચોથી
એણી પરે મેં પ્રભુ વિનવ્યો, સીમંધર ભગવંતો રે, જાણું હું ધ્યાને પ્રગટ હુંતો, કેવલ કમલાનો કંતો રે.
જયો જયો જગગુરૂ જગધણી. ૧ તું પ્રભુ હું તુજ સેવકો, એ વ્યવહાર વિવેકી રે, નિશ્ચય નય નહિ આંતરો, શુદ્ધાતમ ગુણ એકો રે. જયા૨ જિમ જલ સકલ નદી તણો, જલનિધિ જલ હોય ભલો રે; બ્રહ્મ અખંડ સખંડનો, તિમ ધ્યાને એક મેલો છે. જયાં. ૩ જિણે આરાધન તુજ કર્યું, તસ સાધન કુણ લેખે રે, દૂર દેશાંતર કુણ ભમે, જે સુરમણિ ઘર દેખે રે જયો. ૪ અગમ અગોચર નય કથા, પાર કુણે નવિ લહીએ રે, તેણે તુજ શાસન ઈમ કહ્યું, બહુ કૃત વયણડે રહીએ રે. જય. પ તું મુજ એક હદયે વસ્યો, તુંહી જ પરઉપગારી રે, ભરત ભવિક હિત અવસરે, મુજ મત મેલી વિસારી રે. જય. ૬
૧. આગે રે ૨. આગે રે ૩ જોડ ૪. મોડ પ કિઉ ૬. કિમ નિશ્ચય વ્યવહાર ગર્ભિત શ્રી સીમંધરસ્વામી સ્તવન
૨૩૩
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org