SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ એહવા મિત્રશું રૂસણું, એ તો મુજ મને લાગે માઠું રે, તિમ કીજે મમતા પરી, જિમ છાંડું ચિત્ત કરી કાઠું રે. બલિ. ૭ ચરણ ધર્મ નૃપ તુમ વસે, તસ કન્યા સમતા રડી રે, અચિરાસુત તે મેલવો, જિમ મમતા જાયે ઉડી રે. બલિ. ૮ સાહિબે માની વીનતી, મિલ્યો અનુભવ મુજ અંતરંગે રે, ઓચ્છવ રંગ વધામણાં, હુઆ સુજસ મહોદય સંગે રે. બલિ. ૯ કલસ ઈમ સકલ સુખકર, દુરિત ભયકર શાંતિજિનવર મેં સ્તવ્યો, યુગ-ભુવન-સંયમ-માન વર્ષ (૧૭૩૪), ચિત્ત હર્ષે વિનવ્યો; શ્રી વિજયપ્રભસૂરિરાજરાજ્ય, સુકૃત કાજે નય કહી; શ્રી નયવિજય બુધ શિષ્ય વાચક જસવિજય જયસિરિ લહી. ૧ ૧. તેહવા મિત્તલું ૨. તે તો મુજને ૩. મુજ ૪. સયલ પ જિસર ૬. સીસ. ૨૨૮ ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy