SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર પરંપરણ્ય મળે રે, સામાચારી શુદ્ધ, વિનયાદિક મુદ્રા વિધિ, તે બહુ વિધ પણ અવિરૂદ્ધ રે; મુઝે તે જે હોયે મુદ્ધ રે, નવિ મુંઝે તે પ્રતિબદ્ધ રે; વલી સુજસ અલુદ્ધ અકુદ્ધ રે. બલિ. ૧૦ ઢાલ છઠ્ઠી ગિરૂઆ રે ગુણ તુમ તણા – એ દેશી) વાદ વદંતા આવિયા, તુજ સમવસરણ જબ દીઠું રે; તે બિહુંનો ઝઘડો ટલ્યો, તુજ દર્શન લાગ્યું મીઠું રે, બલિહારી પ્રભુ તુમ તણી. એ આંકણી. ૧ સ્યાદ્વાદ આગલ કરી, તુમ બિહુને મલ કરાવ્યો રે; અંતરંગ રંગે મલ્યા, દુર્જનનો દાવ ન ફાવ્યો રે. બલિ ર પરઘર-ભંજક ખલ ઘણા, તે ચિત્ત માંહિં ખાંચા ઘાલે રે, પણ તુમ સરિખા પ્રભુ જેહને, તેહર્યું તેણે કાંઈ ન ચાલે ર. બલિ. ૩ જિમ એ બિહેની પ્રીતડી, તમે કરી આપી થિર ભાવે રે, તિમ મુજ અનુભવ મિત્તલું, કરી આપો મેલ સ્વભાવે રે બલિ ૪ તુજ શાસન જાણ્યા પછી, તેહશું મુજ પ્રીત છે ઝાજી રે, પણ તે કહે મમતા તજો, તેણે નવિ આવે છે બાજી રે. બલિ પ કાલ અનાદિ સંબંધિની, મમતા તે કેડ ન મૂકે રે, રીસાયે અનુભવ સદા, પણ ચિત્તથી હિત' નવિ ચૂકે રે. બલિ૦ ૬ ૧. મુગ્ધ રે ૨. તુમ ૩. જાગીરે ૪. સંબંધથી ૫. તો ૬. હેત નિશ્ચય વ્યવહાર ગર્ભિત શ્રી શાંતિ જિન સ્તવન ૨૨૭ ૨૨૭ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy