________________
તિહાં હઠ છે ઊંડો ફૂપ રે, તિહાં પાસ ધરે મોહ ભૂપ રે, તે તો વિરૂઓ વિષમ વિરૂપ રે. બલિ૦ ૪ નય વ્યવહાર કહે હવે રે, શું બોલ્યા એ મિત્ત; સમતા તુમને વાલી, અમને પણ તિહાં દઢ ચિત્ત રે; અમે સંભારું નિત્ય નિત્ય રે, કિરિયા પણ તાસ નિમિત્ત રે; એમ વધશે બેહુને હિત રે. બલિ. ૫ પનાર ભેદ જે સિદ્ધના રે, રાજ-પંથ તિહાં જેહ, તે મારગ અનુસારિણી, કિરિયા તેહશું ધરો નેહ રે; ક્ષણ માંહીં ન દાખો છેહ રે; આલસ છાંડો નિજ દેહ રે; આલસુને ઘણા સંદેહ રે. બલિ. ૬ થાપે ભાવજ જે કહી રે, ભરતાદિક દિäત, આવશ્યક માંહિ કહ્યા, તે તો પાસથ્થા એકંત રે; તે તે પ્રવચન લોપે તંત રે; તસ મુખ નવિ દેખે સંત રે; એમ ભાખે શ્રી ભગવંત રે. બલિ ૭ કિરિયા જે બહુવિધ કહી રે, તેહજ કર્મ પ્રતિકારક રોગ ઘણા ઔષધ ઘણા, કોઈને કોઈથી ઉપગાર રે, જિન-વૈદ્ય કહે નિરધાર રે, તેણે કહ્યું તે કીજે સાર રે, એમ ભાખે અંગ આચાર રે. બલિ૦ ૮ રાજ-પંથ ભાગે નહીં રે, ભાજે તે નાહના સેર; એ પણ મનમાં ધારજો, એ એક ગાંઠો સો પર રે; શું ફૂલી થાઓ છો ભેર રે, જો મલીયે બિહું એક વેર રે; તો ભાંજે ભ્રાંતિ ઉકેર રે. બાલ ૯
૧. તિહાં શું ૨. ઠંડો ૩. દેણંત ૪. ઈમ
૨૨૬
ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org