________________
નિશ્ચયથી નિશ્ચય નવિ જાણ્યો, જેણે ક્રિયા નવિ પાલી; વચન માત્ર નિશ્ચયનું વિચારે, ઓઘવચન જુઓ ભાલી. માન. ૬ જિમ જિમ ભાવ ક્રિયામાંહિ ભલશે, સાકર જિમ પય માંહિ, તિમ તિમ સ્વાદ હોશે અધિકરો, જસ વિલાસ ઉચ્છહિં. માના૭
હાલ પાંચમી
બિયઉવાની દેશી નિશ્ચય નયવાદી કહે રે, પર્દર્શન માંહિ સાર; સમતા સાધન મોક્ષનું, એવો કીધો નિરધાર રે. મનમાંહી ધરી પ્યાર રે, અમે કહું છું તુમ ઉપગાર રે, બલિહારી ગુણની ગોઠડી મેરે લાલ. એ આંકણી. ૧ પન્નર ભેદ જે સિદ્ધના રે, ભાવલિંગ તિહાં એક, દ્રવ્ય લિંગ ભજના કહ, શિવ સાધન સમતા છેક રે; તેહમાં છે સબલ વિવેક રે, તિહાં લાગી મુજ મન ટેકર, ભામા છે અવર અનેક રે. બલિ ર જિહાં મારગ ભાંજે સવે રે, ધારણને અસરાલ, જોગ નાલી સમતા તિહાં ડાંડો દાખે તતકાલ રે; હોએ જોગ અજોગ વિચાલ રે, લઘુ પણ અફાર સંભાલ રે, પહોંચે શિવપદ દેઈ ફાલ રે. બલિ. ૩
વિર*-કલ્પ જિન-કલ્પની રે, કિરિયા છે બહુ રૂપ, સામાચારી જૂઈ રે, કોઈ ન મિલે એક સરૂપ રે;
૧. ગુણ ૨. વિશાલ રે ૩. પેહચે ૪ થવિર નિશ્ચય વ્યવહાર ગર્ભિત શ્રી શાંતિ જિન સ્તવન
૨૨૫
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org