SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ નિશ્ચય વ્યવહાર ગર્ભિત શ્રી સીમંધરસ્વામી સ્તવન તાલ પહેલી [રાગ મારૂણી] શ્રી સીમંધર સાહિબ આગે વીનતી રે, મનધરી નિર્મલ ભાવ, કીજે રે કીજે રે, લીજે લાહો ભવ તણો રે. ૧ બહુ સુખ ખાણી તુજ વાણી પરિણમે રે, જેહ એક નય પક્ષ; ભોલા રે ભોલા રે; તે પ્રાણી ભવ રડવડે રે. ૨ મેં મતિ મોહે એકજ નિશ્ચય નય આદર્યો રે, કે એકજ વ્યવહાર; ભૂલા રે ભૂલા રે, તુજ કરૂણાર્ય ઓલખ્યા રે. ૩ શિબિકા વાહક પુરુષ તણી પરે તે કહ્યા રે, નિશ્ચય ને વ્યવહાર; મિલિયા રે મિલિયા રે, ઉપગારી નિવ જૂજૂઆ રે. ૪ બહુલા પણ રતન કહ્યાં, જે એકલાં રે, માલા ન કહાય; માલા રે માલા રે, એક સૂત્રે તે સાંકલ્યા રે. ૫ તિમ એકાકી નય સઘલા મિથ્યામતિ રે, મિલિયા સમકિતરૂપ; કહીએ રે કહીએ રે, લહીએ સમ્મતિ સમ્મતિ રે. ૬ નિશ્ચય વ્યવહાર ગર્ભિત શ્રી સીમંધરસ્વામી સ્તવન Jain Education International 2010_02 . For Private & Personal Use Only ૨૨૯ www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy