________________
વિણ વ્યવહારે ભાવ જે, તે તો ખિણ તોલો ખિણ માસો રે, તેથી હાંસી ઉપજે, વલી દેખે લોક તમાસો રે. ચતુર૬ ગુરુકુલવાસી ગુણ નીલો, વ્યવહારે થીર પરિણામી રે, ત્રિવિધ અવંચક યોગથી, હુયે સુજસ મહોદય કામી રે, ચતુર૦ ૭
ઢાલ ત્રીજી
(સાહિબા મોતીડા હમારા – એ દેશી નિશ્ચય કહે કુણ ગુરુ કુણ ચેલા, ખેલે આપહી આપ અકેલા, જાસ પ્રકાશે જગ સવિ ભાસે, નવ નિધિ અષ્ટ મહાસિદ્ધિ પાસ. ૧ મોહના રંગીલા હમારા, સોહના સુખ સંગી. એ આંકણી. કર્મ વિભાવ શક્તિ જે તોડે, તે સ્વભાવ શક્તિર્યુ જોડે; ભાગ્યો ભરમ ગરમ સવિ જાણ્યો, પૂર્ણ જ્ઞાન નિજરૂપ પિછાણ્યા.
મહિના ર કરતા હુઈ હાથી પરે જૂડ્ઝ, સાખી નિજ ગુણ માંહે સલૂઝ, કરતા તે કિરિયા દુઃખ વેદે, સાખી ભવ-તરૂ-કંદ ઉચ્છદે. મોહના. ૩ જ્ઞાનીને કરણી સવિ થાકી, હુઈ રહ્યો નરમ કરમ થિતિ પાકી; માલા અણદેખે જે ભમતો, તે દેખી હોએ નિજ ગુણ રમતા.
મહિના. ૪ ભાવ અશુદ્ધ જે પુદ્ગલ કેરા, તે તેં જાણ્યા સબહી અનેરા; મોક્ષરૂપ અમે નિજ ગુણ વરિયા, તે અર્થે કરશે કુણ કિરિયા મોહના, ૫ હવે વ્યવહાર કહે સુણો પ્યારા, એ મીઠા તુમ બોલ દુચારા; ભણતાંને અણકરતાં ભાસો, વચનવીર્ય કરી આપ વિમાસો. મોહના. ૬ ૧. વ્યવહારી ૨ પરિણામો રે. ૩. હોય. ૪ કામો રે. ૫ ભાગો. ૬. હોઈ. ૭. નર્મ ૮. કર્મ નિશ્ચય વ્યવહાર ગર્ભિત શ્રી શાંતિ જિન સ્તવન
૨૨૩
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org