SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ નિશ્ચય વ્યવહાર ગર્ભિત શ્રી શાંતિ જિન સ્તવન ઢાલ પહેલી [નદી યમુના કે તીર, ઉડે ઘેય પંખીયાં એ દેશી] શાંતિ જિણેસર કેસર, અર્ચિત જગ ધણી રે, અર્ચિત સેવા કીજે સાહિબ, નિત નિત તુમ તણી રે; નિત તુજ વિણ દૂજા દેવ, ન કોઈ દયાલુઓ રે, ન કોઈ મન-મોહન ભવિ-બોહન, તૂહી મચાલુઓ રે. તુંહી૰ દુરિત અપાસન શાસન, તેં જગ પાવનો રે, વ્રૂં જગ સુકૃત-ઉલ્લાસન, કર્મ-નિકાસન ભાવનો રે; નિકાસન સિંહાસન પદ્માસન, બેઠો જે ઠવે રે, બેઠો જગ ભાસન પર શાસન, વાસન ખેપવે રે. વાસન ર વાણી ગંગ તરંગ, સુરગ તે ઉચ્છલે રે, સુરંગ નય-ગમ-ભંગ-પ્રમાણ, પ્રવાહ ઘણા ભલે રે; પ્રવાહ નિશ્ચય નય વ્યવહાર, તિહાં ભમરી ભમે રે, તિહાં બુદ્ધિ નાવ જસ ચાલે, તેહને સહુ નમે . તેહને ૩ - ૧. આ સ્તવન કર્તા મહર્ષિએ સંવત ૧૭૩૪માં રચ્યું છે. ૨. તુવિણ દેવ ન કોઈ કે જગ દયાલુઓ રે. ૩. અવે. ૪. પેખવે. નિશ્ચય વ્યવહાર ગર્ભિત શ્રી શાંતિ જિન સ્તવન Jain Education International 2010_02. For Private & Personal Use Only ૨૨૧ www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy