________________
शौचं स्थैर्यमदम्भो,
वैराग्यं चात्मनिग्रहः कार्यः । दृश्या भवगतदोषा
श्चिन्त्यं देहादिवैरूप्यम् ॥
શૌર્યને શૈર્ય ધરી, દંભને ત્યજી કરી,
રાખી વૈરાગ્ય તિમ આત્મનિગ્રહ કરી; દોષ સંસારનાનિત નિત દેખવા,
દેહ વૈરૂપ્ય તિમ મન સદા ભાવવા.
(અધ્યાત્મસાર – આત્માનુભવાધિકાર – શ્લોક ૪૨
અનુ. આ. શ્રી હેમચંદ્રસૂરિ)
૨૨૦
ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org