________________
જ્યાં જાનો ત્યોં જગ જન જાનો, મેં તો સેવક ઉનકો; પક્ષપાત તો પરરૂં હોવે, રાગ ધરત હું ગુનકો. અ૦ ૭ ભાવ એક હૈ સબ જ્ઞાનીકો, મૂરખ ભેદ ન ભાવે; અપનો સાહિબ જો પહિચાને, સોં જસ લીલા પાવે. અ૦ ૮
આંતરોલીમંડન શ્રી વાસુપૂજ્ય જિન-સ્તુતિ
[શ્રી શત્રુંજ્ય તીરથ સાર એ દેશી]
-
વાસુપૂજ્ય જિનરાજ વિરાજે, જલધર પëિ મધુરી ધ્વનિં ગાજે, રૂપેં રતિપતિ લાજે; નિત નિત દીસે નવલ દવાજે, દરીસણ દીઠ ભાવઠ ભાજે, નિરમલ ગુણમણી છાજે; આંતરોલી પુર મંડણ સ્વામી, મૃગતવધૂ જેણે હેલાં પામી, ઇંદ્ર નમે સિર નામી; ત્રિભુવન જન-મન-અંતરજામી, અકલ અરૂપ સહજ વિસરામી, વાચક જસ મત નાંમી. ૧
સમરૂં ચોવિસેં જિનરાજ, જે સેવ્યુ આપે શિવરાજ, સીઝે સઘલાં કાજ; જાસ નમેં સવિ સુર શિરતાજ, જે સંસાર-પયોનિધિ-પાજ, સેર્વે સુજન સમાજ; સ્વર્ગ મૃત્યુ પાતાલ નિવાસિ, જે દીઠે ભવિ કમલ ઉલાસિ, મુગતસિરિ જસ દાસિ; પરમ જ્યોતિ પરગટ અભ્યાસિ; જેનેિં મતિ કરૂણાઈ વાસી, પાતિગ જાઈં નાસી. ર
૧. યુગતિ ન, જ્ગત ન.
જિનપદમાલા.
Jain Education International_2010_02 For Private & Personal Use Only
૨૧૭
www.jainelibrary.org