SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) સામાન્ય જિન સ્તવન (રાગ સામેરી મેરે પ્રભુનું પ્રગટ્યો પૂરન રાગ (ટેક) જિન-ગુન-ચંદ-કિરનનું ઉગ્યો, સહજ સમુદ્ર અથાગ. મેરે. ૧ ધ્યાતા ધ્યેય ભયે દોઉ એકહુ, મિટો ભેદકો ભાગ; કૂલ બિદારી ચલે જબ સરિતા, તબ નહિ રહત તડાગ. મેરે ર પૂરન મન સબ પૂરન દીસે, નહિ દુબિધાકો લાગ; પાઉ ચલત પનહી જો પહિરે, નહિ તસ કંટક લાગ. મેરે ૩ ભયો પ્રેમ લોકોત્તર જૂઠો, લોક બંધકો તાગ; કહો કોઉ કછુ હમતો ન રૂચ, છૂટિ એક વીતરાગ. મેરે ૪ વાસત હે જિનગુન મુજ દિલકું, જેસો સુરતરૂ બાગ; ઓર વાસના લગે ન તા, જશ કહે તું વડભાગ. મેરે. ૫ (૩) સામાન્ય જિન સ્તવન (રાગ વેલાવલા પ્રભુ! તેરો વચન સુન્યો, જબહીર્થે સુવિહાન. (ટેક) તબહાથે તત્ત્વ દાખ્યો, ચાખ્યો રસ ધ્યાન; ભાવના લીએ જાગી, માનું કીધો સુધા-પાન. પ્રભુ તેરો ૧ શ્રુત ચિંતા જ્ઞાન સોતો, ખીર નીરવાન; વિષય-તૃષ્ણા બુઝાવે, સોહિ સાચો જ્ઞાન. પ્રભુ તેરો ૧. તૂટો, લૂટો. ૨૧૦ ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy