________________
જિનપદમાલા
(૧) સામાન્ય જિન સ્તવન
(રાગ આસ્થાવરી પ્રભુ મેરે અઇસી આય બની. મનકી વિથા કુનપે કહીએ જાનો આપ ધની. પ્રભુ ૧. જનમ મરણ જરા જીઉ ગઈ લહઈ, વિલગી વિપત્તિ ઘન; તન મન નયન દુ:ખ દેખત, સુખ નવિ અંક કની. પ્રભુ ર ચિત્ત તુભઈ દુરજન કે બયના જેસે અર અગન; સજ્જન કોઉ નહિ જાકે આગે, બાત કહું અપની. પ્રભુ ૩ ચઉગઈગમણ-ભમણદુઃખ વારો, બિનતિ અહી સુની; અવિચલ સંપદ જશકું દીજે, અપને દાસ બની. પ્રભુ. ૪
૧. વ્યથા. ૨. જાને એક ધની. ૩. ચિહું, ૪. દુબઈ
જિનપદમાલા
૨૦૯
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org