________________
૨૦૮
स्तुत्या स्मयो न कार्यः,
कोपोऽपि च निन्दया जनैः कृतया ।
सेव्या धर्माचार्या
स्तत्त्वं जिज्ञासनीयं च ॥
સ્તુતિ થકી કોઈની હર્ષ નવિ આણવો,
કોપ પણ તિમ ન નિન્દા થકી લાવવો; ધર્મના જેહ આચાર્ય તે સેવવા,
તત્ત્વના જ્ઞાનની કરવી નિત ખેવના.
Jain Education International 2010_02
(અધ્યાત્મસાર – આત્માનુભવાધિકાર – શ્લોક ૪૧ અનુ. આ. શ્રી હેમચંદ્રસૂરિ)
ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી)
For Private & Personal Use Only
www.jainelibrary.org