SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ગાયન હરન તાતેં, નાદે ધરે કાન; તેમૅહિં કરત મોહિ, સંત-ગુન-ધ્યાન. પ્રભુ તેરો.. ૩ પ્રાનતે અધિક સાંઈ, કેસે કહું પ્રાન ! પ્રાનથી અભિન્ન દાખ્યો, પ્રત્યક્ષ પ્રમાન. પ્રભુ તેરા. ૪ ભિન્ન ને અભિન્ન કછુ, સ્યાદ્વાદે વાન; જશ કહે તુહે તુહે, તુહ જિન-ભાન. પ્રભુ તેરો. પ (૪) સામાન્ય જિન સ્તવન (રાગ ધન્યાશ્રી અથવા ગુર્જરી જિન! તેરે ચરન સરન ગ્રહું. (ટેક) હૃદય કમલમેં ધ્યાન ધરત, સિર તુજ આણ વહું, જિન ! ૧ તુજ સમ ખોલ્યો દેવ ખલકમેં, ઉખ્યો નાંહિ કબહું, તેરે ગુનકી જવું જપમાલા, અહનિસિપાપ દહું. જિન ! ર મેરે મનકી તુમ સબ જાનો, “કયા મુખ બહોત કહું ? કહે જસવિજય કરો ત્યું સાહિબ, ક્યું ભવદુઃખ ન લહું. જિન ! ૩ (૫) સામાન્ય જિન સ્તવન આજ આનંદ ભયો, પ્રભુકો દર્શન લહ્યો, રોમ રોમ સીતલ ભયો, પ્રભુ ચિત્ત આવે છે. આજ ૧ ૧. ધરતુહે. ૨. પઈઈઓ નાહિ કહું; પૈઓં છાહિ કહું. ૩. ઈયું નિજ પાપ દહું. ૪. દિલકી બાત સબહી તું જાને. ૫ તિઉં = તેમ, ૬. સહું જિનપદમાલા. ૨૧૧ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy