SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણીસમા શ્રી ધર્મચંદ્ર જિન, અઢારમાં શ્રી વિવેકોજી; હવે અનાગત ચોવીસીમાં, સંભારૂં શુભ ટંકોજી; શ્રી કલાપ' ચોથા જિન છઠ્ઠા, શ્રી વિસોમ પ્રણમીજેજી; સાતમા શ્રી આરણ્ય જિન ધ્યાતાં, જનમનો લાહો લીજેજી. ૨ શ્રી વિજયપ્રભ સૂરીશ્વર રાજે, દિન દિન અધિક જગીતેં જી; ખંભ નગરમાં રહીય ચોમાસું, સંવત સત્તર બત્રીસે જી; દોઢસો કલ્યાણકનું ગણણું, તે મેં પૂરણ કીધુંજી; દુઃખ-ચૂરણ દીવાલી દિવસે, મનવંછિત ફલ લીધુંજી. ૩ શ્રી કલ્યાણવિજય વર વાચક, વાદી મતંગજ સિંહોજી, તાસ શિષ્ય શ્રી લાભવિજય બુધ, પંડિત માંહિ લિહોજી; તાસ શિષ્યપ શ્રી જિતવિજય બુધ, શ્રી નયવિજય સૌભાગીજી; વાચક જસવિજયે તસ શિષ્ય, ભ્રૂણીઆ જિન વડ ભાગીજી. ૪ { એ ગણણું જે કંઠે કરયે, તે શિવરમણી વચ્ચેજી; તરણ્યે ભવ-હરણ્યે સવિ પાતક, નિજ આતમ ઉદ્ધરણ્યજી; બાર હાલ જે નિત્ય' સમરસ્તે, ઉચિત કાજ આચરણ્યજી; સુકૃત સહોદય સુજસ મહોદય લીલા તે આદરÄજી. પ 6 કલશ એ બાર ઢાલ રસાલ બારહ, ભાવના તરૂમંજરી, વર બાર અંગ વિવેક પલ્લવ, બાર વ્રત શોભા કરી; એમ બાર તવિધિ સાર સાધન, ધ્યાન જિન-ગુણ અનુસરી, શ્રી નયવિજય બુધ ચરણ સેવક, જસવિજય જયસિરી વી. ૧ ૧. કલાપક. ૨. આરણ. ૩. સૂરિ સુરાજ્યે. ૪. સીહોજી, ૫. સીસ. ૬. સીસે. ૭ નિતુ. ૮. લહી વિશિષ્ટ જિન સ્તવનો Jain Education International 2010_02 For Private & Personal Use Only : ૨૦૫ www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy