________________
ઢાલ અગ્યારમી
કિરિ પટકૂલે રે લૂંછણા અથવા અજિત જિસંદર્યું પ્રીતડી –- એ દેશી પશ્ચિમ ઐરાવતે ભલો, ધાતકી ખંડે અતીત કે; ચોવીસી રે પુરૂરવા, ચોથા જિન સુપ્રતીત કે. ૧ જિનવર નામ સુહામણું, ઘડીય ન મેલ્યું જાય છે; રાતિ દિવસ મુજ સાંભરે, સંભારે સુખ થાય છે. જિનવર એ ટેક. ર શ્રી અવબોધ છઠ્ઠા નમું, સાતમા શ્રી વિક્રમંદ્ર કે; ચોવીસી વર્તમાનના, હવે સંભારું જિનંદ્ર કે જિન. ૩ એકવીસમા શ્રી સ્વ સાંતજી, ઓગણીસમા હરનામ કે; શ્રી નંદિકેશ અઢારમા, હોજો તાસ પ્રણામ કે. જિન૪ ભાવિ ચોવીસી સંભારીયે ચોથા શ્રીમહામૃગંદ્ર કે; છઠ્ઠા અશોચિત વંદીયે, સાતમા શ્રી ધર્મેન્દ્ર કે જિન ૫ માન લાગ્યું જ હશ્ય, ન સર તેહ વિણ તાસ કે; તેણે મુજ મન જિનગુણ થણી, પામ સુજસ વિલાસ કે. જિન. ૬
ઢાલ બારમી
તે તરિયા રે ભાઈ તે તરિયા અથવા સા મેદમેં મનમાં ચિંતવે – એ દેશી]. પુખ્ખર પશ્ચિમ એરવતે હવે, અતીત ચોવીશી વખાણુંજી, અશ્વવંદ ચોથા જિન નમીયે, છઠ્ઠા કુટલિક જાણુંજી; સાતમા શ્રી વર્ધમાન જિનેસર, ચોવીસી વર્તમાનજી; એકવીસમા શ્રી નંદિકેશ જિન, તે સમરું શુભ ધ્યાનેજી. ૧ ૧. સોહામણું. ૨. સુશાંતિજી. ૨૦૪ :
ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org