________________
વર્તમાન ચોવીસીયેજી, એકવીશમાં ક્ષમત; સંતોષિત ઓગણીસમાજી, અઢારમા કામનાથ સંત. મ0 8 ભાવિ ચોવીસી વંદીયેજી, ચોથા શ્રી મુનિનાથ; ચંદ્રદાહ છઠ્ઠી નમુંજી, ભવદવનીરદ પાથ. મ. ૪ દિલાદિત્ય જિન સાતમાજી, જનમન મોહનલ; સુખજસ લીલા પામીજી, જસ નામે રંગરેલ. મ. ૫
ઢાલ દશમી (એ છીંડી કિહાં રાખી અથવા ભવિકા સિદ્ધચક પદ વંદો – એ દેશી) પુખ્ખર અરધ પૂરવ ઐરાવતે, અતીત ચોવીશી સંભારું, શ્રી અષ્ટાલિક ચોથા વંદી, ભવ-વન-ભ્રમણ નિવારૂં ર. ૧ ભવિકા એહવા જિનવર ધ્યાવો, ગુણવંતના ગુણ ગાવો રે, ભવિકા એહવા જિનવર ધ્યાવો. એ આંચલી. વણિક નામ છઠ્ઠા જિન નમીયે, શુદ્ધ ધરમ વ્યવહારી; ઉદયજ્ઞાન સાતમા સંભારો, તીન ભુવન ઉપગારી રે. ભવિકા ર વર્તમાન ચોવીસી વંદુ, એકવીશમાં તમાકંદ, સાયકક્ષ ઓગણીસમા મરી, જન-મન-નયનાનંદ રે ભવિકો કે શ્રી ક્ષેમંત અઢારમા વંદો, ભાવિ ચોવીસી ભાવો; શ્રી નિર્વાણી ચોથા જિનવર, હદયકમલ માંહિ લાવો રે. ભવિકા છઠ્ઠા શ્રી રવિરાજ સાતમાં, પ્રથમનાથ પ્રણમીજે, ચિદાનંદઘન સુજસ મહોદય, લીલા લછિ લીજે રે, ભવિકા પ
૧. વેલિ. ૨. રેલિ. ૩. અણહિક. ૪. ખેમંત.
વિશિષ્ટ જિન સ્તવનો
૨૩
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org