________________
ઢાલ આઠમી
[ઝાંઝરીઆ મુનિવર, ધન ધન તુમ અવતાર
જંબુદ્વીપ અરવતેંજી, અતીત ચોવીસી વિચાર; શ્રી દાંત ચોથા નમુંજી, જગ જનના આધાર. ૧ મનમોહન જિનજી, મનથી નહી મુજ દૂર. એ ટેક. અભિનંદન છઠ્ઠા નમુંજી સાતમા શ્રી રતનેશ; વર્તમાન ચોવીસીયેજી, હવે જિન-નામ ગણેશ. મન૰ ૨ શ્યામકોષ્ટ એકવીસમાજી, ઓગણીસમા મરૂદેવ; શ્રી અતિપાર્શ્વ અઢારમાજી, સમરૂં ચિત્ત નિતમેવ. મન૦ ૩ ભાવિ ચોવીશી વંદીયેજી, ચોથા શ્રી નંદિષણ; શ્રી વ્રતધર છઠ્ઠા નમુંજી, ડાલે કરમની રેણ. મન૦ ૪ શ્રી નિર્વાણ તે સાતમાજી, તેહશું સુજસ સનેહ; જિમ ચકોર ચિત્ત ચંદસુંજી, જિમ મોરાં મન મેહ. મન પ
૨૦૨
-
દ્રાલ નવમી
પ્રથમ ગોવાલ તણે. ભવેજી અથવા કપુર હોએ અતિ ઉજવું રે પૂરવ અરધે ધાતકીજી, એરવતે જે અતીત; ચઉવીસી તેહમાં કહુંજી, કલ્યાણક સુપ્રતીત. ૧ મહોદય સુંદર જિનવર નામ. એ ટેક. ચોથા શ્રી સૌંદર્યનેજી, વંદું વારોવાર; છઠ્ઠા ત્રિવિક્રમ સમરીયેજી, સાતમા નરસિંહ સાર. મ ર
૧. ઉદાર ૨, નિર્વાણી,
Jain Education International 2010_02
એ દેશી]
એ દેશી]
ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી)
For Private & Personal Use Only
www.jainelibrary.org