________________
ધ્યાને મિલવું રે એહવા પ્રભુ તણું, આલસ માંહિ રે ગંગ; જનમ સફલ કરી માનું તેહથી, સુજસ વિલાસ સુરંગ. જિન પ
ઢાલ સાતમી
રિષભનો વંશ રાયરો – એ દેશી) પુખ્ખર પશ્ચિમ ભારતમાં, ધારો અતીત ચોવીશી રે, ચોથા પ્રલંબ જિનેસરૂ, પ્રણમું હિયડલે હીસી રે. ૧ એહવા સાહિબ નવિ વીસરે, ખિણ ખિણ સમરીયે હેજે , પ્રભુ ગુણ અનુભવ યોગથી, શોભીયે આતમ તેજે રે. એહવાઇ ર છઠ્ઠા ચારિત્રનિધિ સાતમા, પ્રશમરાજિત ગુણધામ રે; હવે વર્તમાન ચોવીસીયે, સમરીજે જિન-નામો રે. એહવા૩ સ્વામી સર્વજ્ઞ જયંકરૂ, એકવીશમાં ગુણગેહા રે, શ્રી વિપરીત ઓગણીસમા, અવિહડ ધરમ-સનેહા રે. હવા. ૪ નાથ પ્રસાદ અઢારમા, હવે અનાગત ચોવીસી રે; ચોથા શ્રી અઘટિત જિન વંદીએ, કર્મસંતતિ જેણે પીસી ર. અંહવા૫ શ્રી ભ્રમણંદ્ર છઠ્ઠી નમું, ઋષભચંદ્રાભિધ વંદું રે, સાતમા જગ જસ જયકરૂ, જિન ગુણ ગાતાં આણંદુ ર. એહવા૬
૧. પચ્છિમ ૨. બ્રહ્મદ્ર.
વિશિષ્ટ જિન સ્તવનો
૨૦૧
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org